CBSE
કોણીના સાંશો કોનું ઉદાહરણ છે ?
ઉખળી
સરકતો
કંદુક ઉલૂખનો
મિજાગરાનો
માનવશરીરમાં આપેલ પૈકી અંતઃસ્થરચનાની દ્રષ્ટિએ સાચું છે.
લાળગ્રંથિઓ – 1 જોડ
તરતી પાસળીઓ – 2 જોડ
હાંસડીનું અસ્થિ – 3 જોડ
મસ્તિષ્કચેતાઓ – 10 જોડ
મનુષ્યમાં ખોપરીના અસ્થિઓ વચ્ચે સાંધા કયા પ્રકારના છે ?
સાયનોવિયન
તંતુમય
મિજાગરા
એક પણ નહિ
શ્રેણી અસ્થિ શેનું બનેલું છે ?
પુરોનિતંબકાસ્થિ
નિતંબાસ્થિ
આસનાસ્થિ
આપેલ તમામ
સ્નાયુ સંકોચન દરમિયાન શક્તિ કોના સ્વારા પૂરી પડાય છે ?
એસિટાઈલ Co-A
AMP
ATP
ગ્લુકોઝ
માનવ કંકાલના ભાગ માટે નીચે દર્શાવેલ જોડીઓ પૈકી ન મળતી જોડ શોધો.
ભુજાસ્થિ-પ્રકોષ્ઠાસ્થિ – પશ્વઉપાંગ
હથોડી અને પેંગડું – કર્ણના અસ્થિમાં
ઉરોસ્થ-અને પાંસળેઓ – અક્ષીય કંકાલતંત્ર
અક્ષક અને સ્કંધ ઉલૂખલ – સ્કંધમેખલા
આપેલ પૈકી જોડીઓ કઈ સાચી રીતે અનુકૂળ છે ?
કાસ્થિમય સંધો – ખોપરીના અસ્થિઓ વચ્ચે
તંતુમય સાંધો – અંગુલ્યાસ્થિઓ
સરકતઓ સાંધો – ક્રમિક કેશરુકાઓ યોજી પ્રવર્ધો વચ્ચે
મિજાગરાનો સંધો – કશેરુકાઓ વચ્ચે
નીચે દર્શાવેલ વસ્તુઓ પૈકી એક તેની સાચી કુલ સંખ્યા દર્શાવે છે.
ડાયાબિટીસના પ્રકાર – 03
માનવીમાં તરતી પાંસળીઓ – 4
માનવીમાં ગ્રીવા કશેરુકાઓ - 08
ચેતાતંતુ સાથે જોડાયેલ ચાલક ચેતાકોષ કોનું નિર્માણ કરી તેને જોડે છે ?
ચાક્લ એકમ
ચેતાસ્નાયુ સંધાણ
ચાલક અને તકતી
A અને B બંને
આપેલ પૈકી કયા સ્નાયુનું સંકોચનશીલ પ્રોટીન છે ?
ટ્યુબ્યુલિન
મયોસિન
ટ્રોપોમાયોસિન
એક્ટિન