CBSE
વિધાન A : ક્રિયાશીલ વીજસ્થિતિમાન સ્નાયુતંતુક ખંડમાં ઉત્પન્ન થાય છે.
કારણ R : માયોસિનનું શિર્ષ એક્ટિનના ક્રિયાશીલ ખુલ્લા સ્થાન સાથે સેતુનિર્માણ કરે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : H – વિસ્તાર ફક્ત પાતળા તંતુઓ ધરાવે છે.
કારણ R : A – બિંબ બંને બાજુ પર જાડા અને પાતળા તંતુઓ ધરાવે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : રેખિત સ્નાયુ વધુ સમયની ક્રિયાશીલતાથી શ્રમિત થાય છે.
કારણ R : સ્નયુમાં લૅક્ટિક ઍસિડનો સંચય ગ્લાયકોજનના અજારક વિઘટનને કારણે થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : અમીબામાં ખોટા પર દ્વારા ખોરાકગ્રહણ અને સ્થાન બદલવાની ક્રિયા જોવા મળે છે.
કારણ R : ખોટા પગનું સર્જન પક્ષ્મોની ગતિશીલતાથી થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : સ્નાયુતંતુકના ઘેરા બિંબને A બિંબ કહે છે.
કારણ R : A બિંબ પ્રકાશને જુદા-જુદા સમતલમાં જુદી-જુદી રીતે વક્રિભૂત કરે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : ટ્રોપોમાયોસીનની બેવડી કુંતલાકાર શૃંખલાઓ Gએક્ટિનની ફરતે વીંટળાયેલી હોય છે.
કારણ R : માયોસિન તંતુમાં શીર્ષ ભારે મેરોમાયોસિન અને પૂંછડી હળવા મેરોમાયોસિનનો બનેલો છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : હદયસ્નાયુનું ચેતાકરણ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે.
કારણ R : હદયસ્નાયુ માત્ર હરયની દીવાલમાં જોવા મળે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : પુચ્છાસ્થિ 4 પુચ્છ કશેરુકાથી બનેલે છે.
કારણ R : તે અવશિષ્ટ કરિડરજ્જુમાં જોવા મળે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : એક્ટિન અને માયોસિન વચ્ચેની પરસ્પરિક અસરને કૅલ્શિયમ ક્રિયાશીલ બનાવે છે.
કારણ R : માયોસિન સાથે જોડાયેલ Z રેખા પણ અંદરની તરફ ખેંચાઈ જતાં સ્નાયુતંતુખંડ ટુંકો થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : ઐચ્છિક સ્નાયુમાં ઘેરા અને ઝાંખા આડા પટ્ટા આવેલ હોય છે.
કારણ R : ઐચ્છિક સ્નાયુને કંકાલસ્નાયુ પણ કહે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.