CBSE
આપેલ આકૃતિમાં Q દર્શાવેલ ભાગશેનું નિર્દેશન કરે છે ?
એક્ટિનની ગોઠવણી
માયોસીનની ગોઠવણી
A અને B બંને
A બિંબની સંરચના
આકૃતિમાં દર્શાવેલ ભાગ શાનું સુચન કરે છે.
એક્ટિન જોડાણસ્થાન
ATP જોડાણસ્થાન
ADP જોડાણસ્થાન
Ca+2 જોડાણસ્થાન
આકૃતિમાં R દર્શાવેલ ભાગ શું નિદર્શન કરે છે ?
HMM
ATPase
MHM
LMM
TpC
TpT
TpI
આપેલ તમામ
આકૃતિમાં N દર્શાવેલ ભાગ કોનું સૂચન કરે છે ?
Ca+2 જોડાણસ્થાન
Mg+2 જોડણસ્થાન
એક્ટિન જોડાણસ્થાન
ATP જોડાસ્થાન
આપેલ આકૃતિમાં દર્શાવેલ P કોનો નિર્દેશ કરે છે.
H વિસ્તારની રચના
એક્ટિનતંતુની ગોઠવણી
માયોસીનની ગોઠવણી
B અને C બંને
આપેલ આકૃતિમાં દર્શાવેલ સંધો કોની વચ્ચે જોવા મળે છે ?
કાસ્થિમય સાંધો
ઉખળી સાંધો
મિજાગરા સાંધો
કંદુક ઉલીખલ સાંધો
આપેલ આકૃતિમાં દર્શાવેલ સાંધો કોની વચ્ચે જોવા મળે છે ?
ઉર્વસ્થિ અને નિતંબ ઉલખૂલ
ભૂજાસ્થિ અને અરિય પ્રકોષ્ઠાસ્થિ
ભૂજાસ્થિ અને સ્કંધઉલૂખલ
A અને C બંને
આકૃતિમાં દર્શાવેલ સાંધો કોની વચ્ચે જોવા મળે છે ?
ઉરોસ્થિ અને પાંસળીઓ વચ્ચે
ભૂજાસ્થિ અને સ્કંધ-ઉલૂખલ વચ્ચે
શિરોધર અને અક્ષ વચ્ચે
અગ્ર બાહુ અને કંડું વચ્ચે
દર્શાવેલ આકૃતિ શેની છે ?
વળી શકે તેવો સાંધો
સરકતો સાંધો
મિજાગરાનો સાંધો
ઉખળી સાંધો