CBSE
માનવીમાં તરતી પાંસળીઓની સંખ્યા કેટલી છે?
2 જોડ
3 જોડ
6 જોડ
5 જોડ
કયા રોગમાં અસ્થિઓ બરડ બને છે?
સંધિવા
ગાઉટ
અસ્થિસુષિરતા
આપેલ પૈકી એક પણ નહી
માનવીમાં મસ્તકપેટી કેટલા અસ્થિઓના જોડાણથી બને છે?
8 અસ્થિઓ
12 અસ્થિઓ
14 અસ્થિઓ
16 અસ્થિઓ
નીચેનામાંથી કયું સિસામોઇડ અસ્થિ છે?
પક્ષાકૃતિ
સ્કંધમેખલા
નિતંબ
ઢાંકણી
નીચેનામાંથી કયું ખોપરીનું અસ્થિ છે?
પક્ષાકૃતિ
એરીટીનોઇડ
શિરોધક કશેરૂકા
ઉર:સ્કંધાસ્થિ
અલ્ના અને ભૂજાસ્થિ વચ્ચે આવેલો કોણીનો સાંધો કયા પ્રકારનો છે?
સ્રકતો સાંધો
મીજાગરા સાંધો
કંદુક-ઉલૂખલ સાંધો
ઉખળી સાંધો
ઉખળી સાંધો કયો છે?
ઉરોસ્થિ અને અક્ષક વચ્ચેનો સાંધો
શંખલ અસ્થિ અને અધોહનું અસ્થિ વચ્ચેનો સાંધો
નિતંબ અને ખભાનો સાંધો
શિરોધક કશેરૂકા અને અક્ષના દંતાકાર પ્રવર્ધ વચ્ચેનો સાંધો
ખભાના અને નિતંબના સાંધાનો પ્રકાર કયો છે?
કંદુક-ઉલૂખલ સાંધો
શિરોધર કશેરૂકા
મીજાગરા સાંધો
પરવલય સાંધો
મનુષ્યની ખોપરીમાં કેટલા અસ્થિઓ આવેલા છે?
12
28
32
42
સીડલ સાંધો કોની વચ્ચે આવેલો છે?
અંગુલ્યાસ્થિઓ
મણીબંધાસ્થિ અને પ્રથમ પશ્વ-મણીબંધાસ્થિ
ઉર્વસ્થિ અને નિતંબમેખલા
બધી જ કશેરૂકાઓ