Important Questions of પ્રચલન અને હલનચલન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

21.

સ્નાયુસંકોચન દરમિયાન અક્ટિન અને માયોસિનનું સ્વરૂપ કેવું હોય છે ?

  • ઍક્ટોમાયોસિન 

  • પ્લાસ્ટોસિન 

  • ઍક્ટોપ્લાઝમ

  • માયોપ્લાઝમ 


22.

નીચેનામાંથી અગ્રઉપાંગનું અસ્થિ કયુ છે ?

  • ફિબ્યુલા

  • ટિબિયા 

  • ભુજાસ્થિ 


  • ઊર્વસ્થિ 

23.

ક્રિકેટ રમનાર ખેલાડી મેદાનમાં ઝડપથી બૉલનો પીચો કરે છે. આ ક્રિયામાં નીચે પૈકી કયું અસ્થિજૂથ ભાગ ભજવે છે ?

  • ઉરોસ્થિ, ઊર્વસ્થિ, ટિબિયા, ફિબ્યુલા 

  • ગુલ્ફાસ્થ, નિતંબમેખલા, પ્રકોષ્ઠાસ્થિ, ઢાંકણી

  • ઉર્વસ્થિ, હથોડી, ટિબિયા, પશ્વ મણિબંધાસ્થિ 

  • ગુલ્ફાસ્થિ, ઉર્વસ્થિ, પશ્વગુલ્ફાસ્થ, ટિબિયા 


24.

માનવીમાં નીચે પૈકી કઈ રચના એક અસ્થિની બનેલી છે ?

  • નીચલું જડબું 

  • પાંસળી પીંજર

  • ઉપલું જડબું 

  • જાયગોમેટિક પ્રવર્ધ 


Advertisement
25.

કંદુક-ઉખલૂખ સાંધામાં ઘર્ષણ ઘટાડવા શું આવેલું હોય છે ?

  • પરિહદ પ્રવાહી 

  • શ્ર્લેષ્મ

  • દેહકોષ્ઠ જળ 

  • સાયનોવિયલ પ્રવાહી 


26.

ઉર્વસ્થિના શીર્ષભાગના સંધાણ માટેના કપ આકારની ગુહા કઈ છે ?

  • સિગ્મોઈડ ખાંચ 

  • શ્રોણીછિદ્ર

  • સ્કંધ-ઉલૂખલ 

  • નિતંબ-ઉલૂખલ 


27.

રેખિત સ્નાયુતંતુમાં આવેલા કોષરસના ભાગને શું કહેવાય ?

  • સ્નાયુતંતુરસ 

  • સ્નાયુતંતુક ખંડ

  • સ્નાયુતંતુક 

  • આપેલ તમામ


28.

ખભાની તકતી શેની બનેલી હોય છે ?

  • સ્કંધાસ્થિ

  • નિતંબાસ્થિ 

  • ભુજાસ્થિ 

  • અક્ષક 


Advertisement
29.

રેખિત સ્નાયુઅનું સંકુચિત પ્રોટીન જે ATPaseની કાર્યપદ્ધતિ સથે સંકળાય છે ?

  • માયોસીન 

  • એક્ટિન

  • ટ્રોપોનીન 

  • ટ્રોપોમાયોસિન 


30.

રેખિત સ્નાયુતંતુમાં બે ક્રમિક Z-બિંબ વચ્ચે રહેલું સંકોચનશીલ દ્રવ્ય કયા નામે ઓળખાય છે ?

  • સ્નાયુતંતુરસ 

  • સ્નાયુઅતંતુક ખંડ 

  • સ્નાયુતંતુક 

  • આપેલ તમામ


Advertisement