CBSE
માનવીની મસ્તકપેતી ..... અસ્થિઓની બનેલી છે?
6
8
10
12
દરેક ઉપાંગ માટે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે?
ઘૂંટીના અસ્થિઓ ની સંખ્યા
અંગુલ્યાસ્થિઓ ની સંખ્યા
કાંડાના અસ્થિઓ ની સંખ્યા
હથેળીના અસ્થિઓ ની સંખ્યા
શ્રેણી અસ્થિ કયા ત્રણ અસ્થિઓના જોડાણથી બને છે?
નિતંબાસ્થિ, ત્રિકાસ્થિ, પુરછાસ્થિ
નિતંબાસ્થિ, ત્રિકાસ્થિ, આસનાસ્થિ
નિતંબાસ્થિ, આસનાસ્થિ, પુરોતંબાસ્થિ
નિતંબાસ્થિ, ત્રિકાસ્થિ, પુરોનિતંબાસ્થિ
મનુષ્યના અગ્ર ઉપાંગની અંગુલ્યાસ્થોઓનું સૂત્ર:
23333
33233
33333
33433
આ અસ્થિ મોટું, ત્રિકોણાકાર, ચપટુ હોય છે. જે ઉરસના પૃષ્ઠ ભાગે બીજી અને સતમી પાંસળીઓની વચ્ચે આવેલું છે. આ અસ્થિને ઓળખે.
સ્કંધાસ્થિ
ત્રિકાસ્થિ
ઉર્વસ્થિ
નિતંબાસ્થિ
માનવીના બંન્ને અગ્ર ઉપાંગોમાં અંગુલ્યાસ્થિઓની કુલ સંખ્યા કેટલી છે?
12
14
24
28
સાચા અને ખોટા વિધાનો ઓળખો.
a. મનુષ્યનું કંકાલતંત્ર 206 અસ્થિઓનું બનેલું છે.
b. મનુષ્યમાં 12 જોડ પાંસળીઓ આવેલી છે.0
c. ઉરોસ્થિ શરીરના પૃષ્ઠ બાજુએ આવેલું છે.
d. બધા જ સસ્તનો આઠ ગ્રીવા કશેરૂકાઓ ધરાવે છે.
e. પાંસળીઓ દ્વિશીર્ષીય હોય છે.
acd-સાચા, be-ખોટા
abc -સાચા, de-ખોટા
abd-સાચા, ce- ખોટા
abe-સાચા, cd-ખોટા
દ્વિત અસ્થિ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
શરીરના કોઈ અન્ય અસ્થિ સાથે સંકળાયેલ નથી.
માત્ર એકની સંખ્યામાં છે.
U-આકારનું અસ્થિ છે.
મુખગુહાના ટોચના ભાગે આવેલું છે.
પુરોનિતંબાસ્થિ અને નિતંબમેખલા વચ્ચેનો સાંધો કયા પ્રકારનો છે?
કંદુક-ઉલૂખલ સાંધો
કાસ્થિમય સાંધો
તંતુમય સાંધો
મીજાગરા સાંધો
11 મી અને 12 મી જોડ પાંસળીઓ શું કહે છે?
તરતી પાંસળીઓ
સાચી પાંસળીઓ
ખોટી પાંસળીઓ
કેશેરૂકીકાસ્થિ પાંસળીઓ