CBSE
લાંબા હાડકાના છેડા શાનાથી ઢંકાયેલા હોય છે ?
કાસ્થિ
સ્નાયુબંધ
લિગામેન્ટ
અસ્થિબંધ
સાયનોવિયલ પ્રવાહી ક્યાંથી ઉદ્દભવે છે ?
સાયનોવિયલ કલામાંથી
રુધિરમાંથી
કાસ્થિમાંથી
અસ્થિમાંથી
સૌથી મોટો સાયનોવિયલ સાંધો કયો છે ?
ખભાનો
ઘૂંટીનો
જકંઘનો
ઘૂંટણનો
પાંસળીઓ અને ઉરાસ્થિ વચ્ચેનો સાંધો છે.
સરકતો સાંધો
કાસ્થિમય સાંધો
વાંકો સાંધો
તંતુમય સાંધો
ઢાંકણી કોની સાથે સંકળાયેલી છે ?
ઘૂંટણ
ગરદન
કાંડુ
કોણી
શાના દ્વારા કરોડસ્તંભ નિતંબમેલખા સાથે જોડાય છે ?
કટિકશેરુકા
ગ્રેવાકશેરુકા
ત્રિક્કાસ્થિ
પુચ્છાસ્થિ
સ્નાયુઅતંતુક ખંડ શેની વચ્ચેનો વિસ્તાર છે ?
બે Z-બિંબ
Z અને A-બિંબ
બે I-બિંબ
A અને I-બિંબ
ચાલક અંતપટ્ટી જોડાણ ક્યાં જોવા મળે છે ?
બે ચેતાકોષ વચ્ચે
બે સ્નાયુઓ વચ્ચે
ચેતાકોષ અને સ્નાયુતંતુના સ્નાયુપડ વચ્ચે
B અને C બંને
ખભાનો સાંધો............ નું ઉદાહરણ છે ?
સરકતો સાંધો
ઊખળી સાંધો
કંદુક-ઉલૂખલ સાંધો
મિજાગરા સાંધો
નીચેનામાંથી કયું ઉપાંગીય કંકાલતંત્ર સાથે સંકળાયેલ છે ?
પાંસળીઓ
અગ્ર અને પર્શ્વ ઉપાંગનાં અસ્થિઓ
કરોડસ્તંભનાં અસ્થિઓ
ખોપરીનાં અસ્થિઓ