CBSE
કયો સ્નાયુ ક્રિયાશિલતા દરમિયાન બહુકોષકેન્દ્રીય પ્રકાનો હોય છે ?
લીસા સ્નાયુ
ઐચ્છિક સ્નાયુ
હદયસ્નાયુ
આપેલ બધા જ
સ્નાયુસંકોચન દરમિયાન..........
સંકોચન દરમિયાન તંતુઓ સરકતા નથી.
પાતળા તંતુઓ જાડા તંતુઓ પર સરકે છે.
જાડા તંતુઓ પાતળા તંતુઓ પર સરકે છે.
બંને તંતુઓ એકબીજા પર સરકે છે.
પક્ષ્મલ હલનચલન શેમાં જોવા મળે છે ?
જીભ અને ઉપાંગો
મેક્રોફેઝ અને શ્વેતકણો
અંડવાહિની અને રુધિરવાહિની
અંડવાહિની અને શ્વાસનળી
I- બિંબની મધ્યમાં સ્થિતિસ્થાપક તંતુ આવેલો હોય છે. જે તેનું બે ભાગમાં વિભાજન કરે છે તે......
A-બેન્ડ
H-વિસ્તાર
M- રેખા
Z-રેખા
અમીબીય હલનચલન શામાં જોવા મળે છે ?
શ્વાસનળી, અંડવાહિની
રક્તકણ, શ્વેતકણો
મેફ્રોક્રેજ, શ્વેતકણો
ઉપાંગો, જડબાં
કોષ્ઠાંતર સ્નાયુતંતુ સાથે સંકળાયેલ નથી ?
તેમનું સંકોચન અનૈચ્છિક ચેતાતંત્ર દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે.
તેઓ શરીરના પોલા કોષ્ઠાંત્રિય અંગોની દીવાલમાં આવેલા હોય છે.
તેઓમાં કોઈ પ્રકારના પટ્તાઓ હોતા નથી.
આપેલ તમામ
કયુ લક્ષણ સફેદ સ્નાયુતંતુ સાથે સંકળાયેલ નથી ?
સ્નાયુનું દ્રવ્યજાળનું ઓછું પ્રમાણ
ઊર્જા માટે અજારક પ્રક્રિયા પર આધાર
માયોગ્લોબિનનું ઓછું પ્રમાણ
કણભાસુત્રની ઓછી સંખ્યા
A.
સ્નાયુનું દ્રવ્યજાળનું ઓછું પ્રમાણ
સ્નાયુતંતુમાં સ્નાયુતંતુમાં Ca+2 શેમાં સ્ન્ગ્રહ પામે છે ?
સારકોમિયર
સ્નાયુતંતુ પડ
સ્નાયુરસ જાળ
સારકોસોમ
વિશ્રામ અવસ્થામાં જાડા તંતુઓનો મધ્ય ભાગ જે પાતળા તંતું વડે આવરિત થયેલો હોતો નથી, તેને શું કહે છે ?
I-બિંબ
H-વિસ્તાર
A-બિંબ
M-રેખા
હદસ્નાયુ …………… છે.
અરેખિત, અનૈચ્છિક
રેખિત, ઐચ્છિક
રેખિત, અનૈચ્છિક
અરેખિય, અનૈચ્છિક