Important Questions of પ્રચલન અને હલનચલન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

11.

માનવ કંકાલના ભાગ માટે નીચે દર્શાવેલ જોડીઓ પૈકી ન મળતી જોડ શોધો.

  • ભુજાસ્થિ-પ્રકોષ્ઠાસ્થિ – પશ્વઉપાંગ 

  • હથોડી અને પેંગડું – કર્ણના અસ્થિમાં

  • ઉરોસ્થ-અને પાંસળેઓ – અક્ષીય કંકાલતંત્ર 

  • અક્ષક અને સ્કંધ ઉલૂખલ – સ્કંધમેખલા 


12.

આપેલ પૈકી જોડીઓ કઈ સાચી રીતે અનુકૂળ છે ?

  • કાસ્થિમય સંધો – ખોપરીના અસ્થિઓ વચ્ચે 

  • તંતુમય સાંધો – અંગુલ્યાસ્થિઓ

  • સરકતઓ સાંધો – ક્રમિક કેશરુકાઓ યોજી પ્રવર્ધો વચ્ચે 

  • મિજાગરાનો સંધો – કશેરુકાઓ વચ્ચે 


13.

મનુષ્યમાં ખોપરીના અસ્થિઓ વચ્ચે સાંધા કયા પ્રકારના છે ?

  • સાયનોવિયન 

  • તંતુમય

  • મિજાગરા 

  • એક પણ નહિ


14.

ચેતાતંતુ સાથે જોડાયેલ ચાલક ચેતાકોષ કોનું નિર્માણ કરી તેને જોડે છે ?

  • ચાક્લ એકમ 

  • ચેતાસ્નાયુ સંધાણ 

  • ચાલક અને તકતી

  • A અને B બંને


Advertisement
15.

આપેલ પૈકી કયા સ્નાયુનું સંકોચનશીલ પ્રોટીન છે ?

  • ટ્યુબ્યુલિન

  • મયોસિન 

  • ટ્રોપોમાયોસિન 

  • એક્ટિન 


Advertisement
16.

નીચે દર્શાવેલ વસ્તુઓ પૈકી એક તેની સાચી કુલ સંખ્યા દર્શાવે છે.

  • ડાયાબિટીસના પ્રકાર – 03 

  • માનવીમાં તરતી પાંસળીઓ – 4 

  • માનવીમાં ગ્રીવા કશેરુકાઓ - 08

  • પ્રોટીનમાંથી પ્રાપ્ત થતા અમિનો ઍસિડ – 16 

B.

માનવીમાં તરતી પાંસળીઓ – 4 


Advertisement
17.

સ્નાયુ સંકોચન દરમિયાન શક્તિ કોના સ્વારા પૂરી પડાય છે ?

  • એસિટાઈલ Co-A

  • AMP

  • ATP 

  • ગ્લુકોઝ 


18.

માનવશરીરમાં આપેલ પૈકી અંતઃસ્થરચનાની દ્રષ્ટિએ સાચું છે.

  • લાળગ્રંથિઓ – 1 જોડ 

  • તરતી પાસળીઓ – 2 જોડ

  • હાંસડીનું અસ્થિ – 3 જોડ 

  • મસ્તિષ્કચેતાઓ – 10 જોડ 


Advertisement
19.

કોણીના સાંશો કોનું ઉદાહરણ છે ?

  • ઉખળી

  • સરકતો 

  • કંદુક ઉલૂખનો 

  • મિજાગરાનો 


20.

શ્રેણી અસ્થિ શેનું બનેલું છે ?

  • પુરોનિતંબકાસ્થિ 

  • નિતંબાસ્થિ 

  • આસનાસ્થિ 

  • આપેલ તમામ


Advertisement