Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

51.

ઍક્ટિનના ક્રિયાશીલ ખુલ્લા સ્થાન સાથે સેતુનિર્માણ કોણ કરે છે ?

  • માયોસીનની પૂંછડી

  • ટ્રોપોનીન 

  • ટ્રોપોમાયોસિન 

  • માયોસિનનું શીર્ષ 


52.

રેખિત સ્નાયુમાં ઍક્ટિન તંતુમાં ટ્રોપોનીનનું સ્થાન કયાં છે ?

  • G-ઍક્ટિન પર 

  • ટ્ર્પોમાયોસિન પર

  • F-ઍક્ટિન પર 

  • આપેલ તમામ


53.

જટિલ અને નાના ગ્લોબ્યુલર પ્રોટીન કયાં છે ?

  • F-ઍક્ટિન

  • ટ્રોપોમાયોસિન 

  • ટ્રોપોનીન 

  • મોરોમાયોસીન 


Advertisement
54.

સ્નાયુતંતુનો સંકોચનશીલ અને ક્રિયાત્મક એકમ કયો છે ?

  • સ્નાયુતંતુ

  • સ્નાયુતંતુક 

  • સ્નાયુતંતુક ખંડ 

  • સ્નાયુતંતુ પડ 


C.

સ્નાયુતંતુક ખંડ 


Advertisement
Advertisement
55.

I-બિંબમાં કયા સ્નાયુતંતુઓ જોવા મળે છે.

  • પાતળા 

  • જાડા 

  • A અને B બંને 

  • એક પણ નહિ


56.

વિપુલ માત્રામાં રુધિરનો પુરવઠો મેળવતા સ્નાયુઓ કયા છે ?

  • હદયસ્નાયુ 

  • અરેખિત સ્નાયુ

  • કંકાલસ્નાયુ 

  • કોષ્ઠાંતર


57.

એક્ટિન સાથે જોડાયેલ (P) પણ અંદરની તરફ ખ્ન્ચાઈ જતાં સ્નાયુતંતુક ખંડો ટૂંકો થાય છે.

  • Z-રેખા

  • M-રેખા 

  • H-રેખા 

  • A-રેખા 


58.

આપેલમાંથી ગ્લોબ્યુલર પ્રોટીન કયાં છે ?

  • ટ્રોપોનીન 

  • મોનોમર – G – ઍક્ટિન 

  • A અને B બંને 

  • એક પણ નહિ


Advertisement
59.

ચેતાસ્નાયુ સંચાન જોડાણ પાસે ચેતાસંદેશા પહોંચતાં કયા ઘટકનો સ્ત્રાવ થાય છે ?

  • એસિટાઈલ કોલાઈન 

  • એસિટાઈલ એસ્ટરેઝ 

  • ઑક્સિટોસિન

  • એસિટિક ઍસિડ 

60.

પાતળા તંતુઓ કયા સ્વરૂપના હોય છે ?

  • મોનોમર – G – ઍક્ટિન 

  • ટ્રોયોમાયોસિન 

  • પોલિરરિક F ઍક્ટિન 

  • A અને C બંને


Advertisement