Important Questions of પ્રચલન અને હલનચલન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

71.

મનુષ્યમાં ખોટી પાંસળીઓની જોડ અનુક્રમે કઈ છે ?

  • 7,8,9મી જોડ 

  • 8,9,10મી જોડ 

  • 10,11,12મી જોડ 

  • 11, 12મી જોડ


72.

કરોડસ્તંભનું જોડાણ કોની સાથે હોય છે ?

  • ખોપરી અને નિતંબમેખલા 

  • માત્ર ખોપરી 

  • પાસળીઓ 

  • A અને C બંને


Advertisement
73.

મનુષ્યનું સૌથી નાનું અસ્થિ ક્યાં આવેલું હોય છે ?

  • મધ્યકર્ણમાં

  • કરોડસ્તંભમાં 

  • મણિબંધાસ્થિમાં 

  • અગુલ્યાસ્થિમાં 


A.

મધ્યકર્ણમાં


Advertisement
74.

કરોડસ્તંભમાં કટિવળાંક કઈ કશેરુકાઓ વચ્ચે હોય છે ?

  • 1 થી 7 

  • 8 થી 19 

  • 20 થી 24

  • 25 થી 29


Advertisement
75.

કરોડસ્થંભના સૌથી નીચેના વિસ્તારમાં આવેલી કશેરુકાઓ કઈ છે ?

  • ત્રિક કશેરુકા, ઉરસીય કશેરુકા

  • ગ્રીવા કશેરુકા, પુચ્છ કશેરુકા 

  • ગ્રીવા કશેરુકા, ત્રિક કશેરુકા 

  • ત્રિક કશેરુકા, પુચ્છ કશેરુકા 


76.

પોલા હડકામાંની અસ્થિમજ્જા કયા કોષો ઉત્પન્ન થાય છે ?

  • ચેતાકોષો 

  • કોલરકોષો

  • સ્નાયુકોષો 

  • સ્તંભકોષો 


77.

મનુષ્યનું સૌથી નાનું અસ્થિ-

  • ઢાંકણી

  • પેંગડું 

  • હથોડી 

  • એરણ 


78.

પાંસળીપીંજરની રચનામાં અનુક્રમે કોણ સંકળાયેલ હોય છે ?

  • ઉરસીય કેશરુકાઓ, ઉરોસ્થિ અને પાંસળીઓ

  • અક્ષક, ઉરોસ્થિ, સ્કંધાસ્થિ 

  • ઉરસીય, કેશરુકાઓ, ઊર્વસ્થિ અને પાંસળીઓ

  • અક્ષક, ઉરોસ્થિ અને પાંસળીઓ 


Advertisement
79.

માનવમાં ત્રિકાસ્થિ કઈ રચનામાં રહેલું છે ?

  • કરોડસ્તંભ 

  • સ્કંચમેલખા 

  • અગ્રઉપાંગ 

  • નિતંબમેખલા 


80.

કરોડસ્તંભમાં ઉરસીય વળાંક કઈ કશેરુકાઓ વચ્ચે હોય છે ?

  • 1 થી 7 

  • 8 થી 19 

  • 20 થી 24

  • 25 થી 29


Advertisement