Important Questions of પ્રચલન અને હલનચલન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

81.

મનુષ્યના કંકાલતંત્રની સૌથી લાંબુ અસ્થિ કયું છે ?

  • અરિય અસ્થિ

  • ભુજાસ્થિ 

  • ટિબિયા 

  • ઉર્વસ્થિ 


Advertisement
82.

ચહેરાનું કયું અસ્થિ અયુગ્મ હોય છે ?

  • લોકરીમલ

  • નાસાસ્થિ 

  • તાલુકી 

  • અંતઃનાસાસ્થિ


D.

અંતઃનાસાસ્થિ


Advertisement
83.

મનુષ્યમાં ગરદનને ઘુમાવવા(ફેરવવા)માં કોણ મદદરૂપ થાય છે ?

  • ગ્રીવા કશેરુકા 

  • અક્ષીય કશેરુકા

  • શિરોધર કશેરુકા 

  • કટિ કશેરુકા 


84. ધડપ્રદેશના અક્ષીય કંકાલના અસ્થિઓની સંખ્યા કેટકી છે ?
  • 29

  • 50

  • 51

  • 80


Advertisement
85.

કરોડરજ્જુ, મગજ સાથે કોના દ્વારા સંકળાયેલ છે ?

  • મેગેન્ડિનું છિદ્ર

  • અંડાકાર છિદ્ર 

  • મહાછિદ્ર 

  • મનોરનું છિદ્ર 


86.

ઘૂંટીનું અસ્થિ પ્રગુલ્ફાસ્થિ ક્યાં જોવા મળે છે ?

  • મનુષ્યના પશ્વઉપાંગમાં

  • દેડકાના પશ્વઉપાંગમાં 

  • સસલાના અગ્રઉપાંગમાં 

  • મનુષ્યના અગ્રઉપાંગમાં 


87.

મનુષ્યમાં તરતી પાંસળીઓની સંખ્યા કેટલી છે ?

  • 2 જોડ 

  • 3 જોડ

  • 5 જોડ 

  • 6 જોડ


88.

સાચી પાંસળીઓની સાત જોડ કોણ ધરાવે છે ?

  • મનુષ્ય 

  • દેડકો 

  • A અને B બંને 

  • એક પણ નહિ.


Advertisement
89. મનુષ્યમાં કશેરુકાઓની કુલ સંખ્યા કેટલી છે ? 
  • 30

  • 33

  • 35

  • 40


90. આપેલામાંથી કોણ પાંસળીઓ સાથે જોડાણ ધરાવે છે ? 
  • L4

  • T

  • S

  • L5


Advertisement