CBSE
29
50
51
80
મનુષ્યમાં તરતી પાંસળીઓની સંખ્યા કેટલી છે ?
2 જોડ
3 જોડ
5 જોડ
6 જોડ
30
33
35
40
મનુષ્યના કંકાલતંત્રની સૌથી લાંબુ અસ્થિ કયું છે ?
અરિય અસ્થિ
ભુજાસ્થિ
ટિબિયા
ઉર્વસ્થિ
કરોડરજ્જુ, મગજ સાથે કોના દ્વારા સંકળાયેલ છે ?
મેગેન્ડિનું છિદ્ર
અંડાકાર છિદ્ર
મહાછિદ્ર
મનોરનું છિદ્ર
C.
મહાછિદ્ર
L4
T1
S4
L5
મનુષ્યમાં ગરદનને ઘુમાવવા(ફેરવવા)માં કોણ મદદરૂપ થાય છે ?
ગ્રીવા કશેરુકા
અક્ષીય કશેરુકા
શિરોધર કશેરુકા
કટિ કશેરુકા
ચહેરાનું કયું અસ્થિ અયુગ્મ હોય છે ?
લોકરીમલ
નાસાસ્થિ
તાલુકી
અંતઃનાસાસ્થિ
સાચી પાંસળીઓની સાત જોડ કોણ ધરાવે છે ?
મનુષ્ય
દેડકો
A અને B બંને
એક પણ નહિ.
ઘૂંટીનું અસ્થિ પ્રગુલ્ફાસ્થિ ક્યાં જોવા મળે છે ?
મનુષ્યના પશ્વઉપાંગમાં
દેડકાના પશ્વઉપાંગમાં
સસલાના અગ્રઉપાંગમાં
મનુષ્યના અગ્રઉપાંગમાં