CBSE
મસ્તકનાં અસ્થિઓ કયા પ્રકારના સંધા ધરાવે છે ?
અશંત: ચલિત
અચલિત
ચલિત
એક પણ નહિ.
1
2
3
4
B.
2
કોણીનો સાંધો કયા પ્રકારનો છે ?
કંસુક ઉલૂખલ સાંધો
ઉખળી સાંધો
સરકતો સાંધો
મિજાગરા સાંધા
સાયનોવિયલ પ્રવાહીનોસ્ત્રાવ કોના દ્બારા થાય છે ?
કાસ્થિ
અસ્થિ
સાયનોવિયલ કલા
રુધિર
2
6
7
8
સ્કંધાસ્થિ કોનો ભાગ છે ?
કરોડસ્થંભ
સ્કંધમેખલા
નિતંબમેખલા
ખોપરી
1
2
3
4
ઊખળી સાંધો કયો છે ?
અંગૂઠાનો સાંધો
નિતંબનો સંધો
શિરોધર-અક્ષીય વચ્ચેનો સંધો
ખભાનો સાંધો
ભુજાસ્થિ અને અરુય-પ્રકોષ્ઠાસ્થિ વચ્ચેનો સાંધો કયા પ્રકારનો છે ?
મિજાગરા સાંધો
ઉખળી સાંધો
કાસ્થિમય સંધો
સરકતો સાંધો
મિજાગરા સાંધો કયો છે ?
ઘૂંટીનો
કોણીનો
અંગુલ્યાસ્થિઓ વચ્ચેનો
આપેલ તમામ