Important Questions of પ્રચલન અને હલનચલન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

141.

હ્રદ સ્નાયુઓ ક્રિયાત્મક રીતે ........ ની જેવા હોય છે.

  • રેખિત અને અરેખિત સ્નાયુઓ

  • અરેખિત સ્નાયુઓ

  • રેખિય સ્નાયુઓ

  • આપેલ પૈકી એક પણ નહી


142.

સ્નાયુના સંકોચન દરમિયાન.....

  • માયોસીનતંતુ એકિટન ઉપર સરકે છે.

  • એકિટનતંતુ એકિટન ઉપર સરકે છે.

  • માયોસીનતંતુ એકિટન ઉપર સરકે છે.

  • એકિટનતંતુ માયોસીન ઉપર સરકે છે.


143. આપેલ આકૃતિમાં R શેનું નિર્દેશન કરે છે ? 


  • TpM

  • TpC

  • TpI

  • TpT 


144.

રાઈગર મોર્ટીસ:-

  • સ્નાયુઓની ધ્રુજારી છે.

  • મૃત્યુ પહેલા સ્નાયુઓનું સંકોચન છે.

  • મૃત્યુ બાદ સ્નાયુઓનું સંકોચન છે.

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
145.

સ્નાયુતંતુકોનો સંકોચનશીલ એકમ ......

  • સ્નાયુતંતુક 

  • સાર્કોસોમ

  • સ્નાયુ તંતુ 

  • સાર્કોમીયર 


146.

અરેખિત સ્નાયુ ....... તરીકે ઓળખાય છે.

  • અનૈચ્છિક 

  • કોષ્ઠાંત્રીય 

  • લીસા 

  • આપેલ બધા જ


147.

હ્રદસ્નાયુઓમાં કણાભસૂત્ર .....

  • બીજા સ્નાયુતંતુકો કરતા સરખી હોય છે.

  • બીજા સ્નાયુતંતુકો કરતા વધારે હોય છે.

  • બીજા સ્નાયુતંતુકો કરતા ઓછી હોય છે.

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
148.

સ્નાયુઓના અધિસ્નાયુ ............ ના બનેલા હોય છે.

  • તંતુઘટક સંયોજક પેશી

  • સફેદ તંતુમય સંયોજક પેશી 

  • મેદયુક્ત સંયોજક પેશી 

  • જાલાકાર સંયોજક પેશી 


B.

સફેદ તંતુમય સંયોજક પેશી 


Advertisement
Advertisement
149. આપેલ આકૃતિમાં Q શેનું નિર્દેશિત કરે છે ? 


  • TpC

  • TpM

  • TpI 

  • TpT 


150.

નીચેના પૈકી કયો સ્નાયુનો ચલિત ભાગ છે?

  • ઇન્સર્શન 

  • બેલી 

  • ઉદભવસ્થાન 

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement