Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

Advertisement
151.

આપણા શરીરમાં કુલ સ્નાયુની સંખ્યા ............ છે.

  • 421 સ્નાયુઓ

  • 256 સ્નાયુઓ

  • 639 સ્નાયુઓ

  • 400 સ્નાયુઓ


C.

639 સ્નાયુઓ


Advertisement
152.

ક્ષેપકના સ્નાયુ ............ માં જોવા મળે છે.

  • ફેફસાં

  • હ્રદય 

  • યકૃત 

  • મૂત્રપિંડ 


153.

એઝ પ્રવૃત્તિ ........... માં જોવા મળે છે.

  • માયોસીન તંતુ 

  • એકિટન તંતુ 

  • બંને 

  • આપેલ પૈકી એક પણ નહી


154.

સૌથી મોટો સ્નાયુ ......... છે.

  • સ્ટેપેડીયસ 

  • બાહુના સ્નાયુ

  • ગ્લુટીયસ મેક્સિમસ 

  • સારટોરીયસ 


Advertisement
155.

ટુંકા સમયગાળાનું સંકોચન .............. નું હોય છે.

  • જડબા

  • હ્રદય 

  • પોપચાં 

  • ભુજા 


156.

સૌથી મજબૂત સ્નાયુ ......... છે.

  • જડબાના સ્નાયુ

  • જાંઘના સ્નાયુ 

  • પગનાં સ્નાયુ 

  • ભૂજાનંસ્નાયુ


157.

લાંબા લીસા સ્નાયુઓ ............. માં આવેલા હોય છે.

  • મૂત્રાશય

  • આંતરડા 

  • જઠર 

  • ગર્ભાશય 


158.

કીકીનાં સ્નાયુ અને પક્ષ્મલ સ્નાયુ ........... માંથી ઉદભવે છે.

  • અંત:ગર્ભસ્તર 

  • બાહ્ય ગર્ભસ્તર 

  • મધ્યગર્ભસ્તર 

  • આપેલ બધા જ


Advertisement
159.

બેલી એ .......... છે.

  • સ્નાયુનો નીચેનો ભાગ 

  • સ્નાયુનો ઉપરનો ભાગ 

  • સ્નાયુનો મધ્ય ભાગ 

  • આપેલ પૈકી એક પણ નહી


160.

હ્રદ સ્નાયુતંતુકો

  • રેખિત જેવા 

  • અનૈચ્છિક

  • થાકવિહીન 

  • આપેલ તમામ


Advertisement