CBSE
પુલીય પ્રવર્ધની હાજરી શામાં જોવા મળે છે?
ઊર્વસ્થિ
અલ્નાં
ટીબીયા
ભૂજાસ્થિ
મીજાગરા સાધે કોની વચ્ચે આવેલી છે?
ઉર્વસ્થિ અને સ્કંધમેખલા
ઉર્વસ્થિ અને નિતંબમેખલા
ઊર્વસ્થિ અને અલ્ના
ભુજાસ્થિ અને અલ્ના
સસ્તનમાંજડબાના અવલંબનની લાક્ષણિકતા કઈ છે?
કઠિકાલગ્ન
ઉભયલગ્ન
મસ્તિષ્કલગ્ન
સ્વયંદ્વિલગ્ન
મહાછિદ્રની હાજરી શેમાં જોવા મળે છે?
મગજના પાયાના ભાગે
ખોપરીના તલભાગે
લંબમજ્જાના તલભાગે
કરોડસ્તંભના અગ્રભાગે
નીચેના પૈકી કયા અસ્થિમાં સ્કંધાગ્ર પ્રવર્ધ જોવા મળે છે?
સ્કંધમેખલા
ઊર્વસ્થિ
નિતંબમેખલા
શિરોધક કશેરૂકા
કટિ કશેરૂકાઓ કયાં ભાગમાં આવેલી છે?
ઉરસીય પ્રદેશ
ગ્રીવા પ્રદેશ
ઉદર પ્રદેશ
નિતંબ પ્રદેશ
મનુષ્યનું પાંસળીપીંજર શાનું બનેલું હોય છે?
પાંસળીઓ, કરોડસ્તંભ અને ઉરોસ્થિ
પાંસળીઓ, કરોડસ્તંભ અને ઉરોદપટલ
પાંસળીઓ, ઉરોદપટલ
કરોડસ્તંભ, ઉરોદપટલ અને ઉરોસ્થિ
ભૂજાસ્થિ અને રેડિયો-અલ્ના વચ્ચે આવેલો સાંધો કયા પ્રકારનો છે?
કંદૂક-ઉલૂખલ સાંધો
મીજાગરા સાંધો
સરકતો સાંધો
ઉખળી સાંધો
અનામિક શબ્દ કોની સાથે સંકળાયેલી છે?
કંકાલતંત્રનો એક ભાગ અને એક ધમની
એક ચેતા અને એક ધમની
એક ચેતા અને એક શીરા
એક શીરા અને એક ધમની
ખોપરીના અસ્થિઓની કુલ સંખ્યા કેટલી છે?
18
26
29
107
C.
29