Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

181.

ભૂજાસ્થિ અને રેડિયો-અલ્ના વચ્ચે આવેલો સાંધો કયા પ્રકારનો છે?

  • કંદૂક-ઉલૂખલ સાંધો

  • મીજાગરા સાંધો

  • સરકતો સાંધો

  • ઉખળી સાંધો


182.

કટિ કશેરૂકાઓ કયાં ભાગમાં આવેલી છે?

  • ઉરસીય પ્રદેશ

  • ગ્રીવા પ્રદેશ

  • ઉદર પ્રદેશ

  • નિતંબ પ્રદેશ


183.

મહાછિદ્રની હાજરી શેમાં જોવા મળે છે?

  • મગજના પાયાના ભાગે

  • ખોપરીના તલભાગે

  • લંબમજ્જાના તલભાગે

  • કરોડસ્તંભના અગ્રભાગે


184.

ખોપરીના અસ્થિઓની કુલ સંખ્યા કેટલી છે?

  • 18

  • 26

  • 29

  • 107


Advertisement
185.

નીચેના પૈકી કયા અસ્થિમાં સ્કંધાગ્ર પ્રવર્ધ જોવા મળે છે?

  • સ્કંધમેખલા

  • ઊર્વસ્થિ 

  • નિતંબમેખલા

  • શિરોધક કશેરૂકા


186.

અનામિક શબ્દ કોની સાથે સંકળાયેલી છે?

  • કંકાલતંત્રનો એક ભાગ અને એક ધમની

  • એક ચેતા અને એક ધમની

  • એક ચેતા અને એક શીરા

  • એક શીરા અને એક ધમની


187.

મનુષ્યનું પાંસળીપીંજર શાનું બનેલું હોય છે?

  • પાંસળીઓ, કરોડસ્તંભ અને ઉરોસ્થિ

  • પાંસળીઓ, કરોડસ્તંભ અને ઉરોદપટલ

  • પાંસળીઓ, ઉરોદપટલ

  • કરોડસ્તંભ, ઉરોદપટલ અને ઉરોસ્થિ


Advertisement
188.

મીજાગરા સાધે કોની વચ્ચે આવેલી છે?

  • ઉર્વસ્થિ અને સ્કંધમેખલા

  • ઉર્વસ્થિ અને નિતંબમેખલા

  • ઊર્વસ્થિ અને અલ્ના

  • ભુજાસ્થિ અને અલ્ના


D.

ભુજાસ્થિ અને અલ્ના


Advertisement
Advertisement
189.

સસ્તનમાંજડબાના અવલંબનની લાક્ષણિકતા કઈ છે?

  • કઠિકાલગ્ન

  • ઉભયલગ્ન

  • મસ્તિષ્કલગ્ન

  • સ્વયંદ્વિલગ્ન


190.

પુલીય પ્રવર્ધની હાજરી શામાં જોવા મળે છે?

  • ઊર્વસ્થિ

  • અલ્નાં

  • ટીબીયા

  • ભૂજાસ્થિ


Advertisement