Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

211.

યુરિક એસિડના સ્ફટીકોનો ભરાવો થવાથી સાંધામાં સોજો આવે છે. તેને શું કહે છે?

  • ટીટેની

  • અસ્થિસુષિરતા

  • ગાઉટ

  • સંધિવા


212.

બે અસ્થિઓની હલનચલન કરતી સપાટીઓ વચ્ચે પ્રવાહી ભરેલી સાયનોવિયલ ગુહાની હાજરી કયા સાંધાની લાક્ષણિકતા છે?

  • કાસ્થિમય સાંધો

  • મીજાગરા સાંધો

  • તંતુમય સાંધો

  • મુક્તચલ સાંધો


Advertisement
213.

આપણું કંકાલતંત્ર ......... અને ............ મળીને રચે છે.

  • અસ્થિઓ અને ચેતાઓ

  • અસ્થિઓ અને કાસ્થિઓ

  • અસ્થિઓ અને રૂધિર 

  • રૂધિર અને લસિકા


B.

અસ્થિઓ અને કાસ્થિઓ


Advertisement
214.

નીચેનામાંથી કયો સાંધો નોંધપાત્ર હલનચલન કરે છે જેથી તે પ્રચલનમાં અગત્યનો ફાળો આપે છે?

  • કાસ્થિમય સાંધો

  • મુક્તચલ સાંધો

  • તંતુમય સાંધો

  • આપેલ બધા જ


Advertisement
Advertisement