CBSE
વિધાન A : સહેલી અઠવડિયામાં એક લેવામાં આવે છે.
કારણ R : સહેલીનો ઉપયોગ કરવાથી ઘણી વખત આડ અસરો થાય છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : એમ્નિઓસેન્ટેસિસ AFT તરેકે પણ ઓળખાય છે.
કારણ R : આ પદ્ધતિથી ભ્રુણતાની જાતિ પણ નકી કરી શકાય છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : રાસાયણિક પદ્ધતિનો મુખ્ય હેતુ જીવિત શુક્રકોષને અંડકોષ સાથે મિલન કરાવવાનો છે.
કારણ R : શુક્રકોષનાશક ફોમ અને ક્રીમના સ્વરૂપમાં શુક્રકોષ સાથે જોડાઈ O2 ગ્રહણક્ષમતા ઘટાડી શુક્રકોષનો નાશ કરે છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : ગોનાસિયામાં મૂત્ર પસાર થાય ત્યારે દુખાવો થાય છે.
કારણ R : સિફિલિસમાં જીભ ઉપર અથવા મુખગુહાની છત ઉપર સફેદ ડાઘ પડે છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : GIFT પદ્ધતિમાં ફલન સ્ત્રીના શરીરમાં થાય છે.
કારણ R : આ પદ્ધતિથી અંડકોષો અને શુક્રકોષોને સ્ત્રીની અંડવાહિનીમાં તબદિલ કરવામાં આવે છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : IVF માં શરીરની બહાર ફલન કરવામાં આવે છે.
કારણ R : ZIFTમાં ફલન પ્રયોગશાળામાં કરવામાં આવે છે. ત્યારે બાદ નવજાત ગર્ભને અંડવાહિનીમાં તબદિલ કરવામાં આવે છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : MTP ગર્ભધારણ કર્યા પછી 24 થી 30 અઠવાડિયાં સુધી કરાવી શકાય છે.
કારણ R : MTP ગર્ભધારણ જ્યારે બળાત્કારનું પરિણામ હોય ત્યારે જરૂરી બને છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : AFT કસોટી જનીનિક અનિયમિતાતા અને ભ્રુણની જાતિ નક્કી કરવા માટે વપરાય છે.
કારણ R : વિકસતા ભ્રુણની ફરતે આવેલ ઉલ્વકોથળીમાંથી ઓછી માત્રામાં નમૂનો લેવામાં આવે છે.