Important Questions of પ્રાજનનિક સ્વાસ્થ્ય for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાજનનિક સ્વાસ્થ્ય

Multiple Choice Questions

1.

ગર્ભાધાનનાં કેટલા અઠવાડિયાં સુધી મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનન્સીને સુરક્ષિત માનવામાં આવે છે ?

  • 6 અઠવાડિયાં

  • 8 અઠવાડિયાં 

  • 12 અઠવાડિયાં 

  • 18 અઠવાડિયાં 


2.

પ્રાજનનિક સ્વાસ્થ્ય કાર્યક્રમ કયા નામે પ્રચલિત છે ?

  • પ્રાજનનિક અથવા બાળ સ્વાસ્થ્યસંભાળ

  • પ્રજનનિક રીતે 

  • બાળ સ્વાસ્થ્યસંભાળ 

  • પાજનનિક અને બ્વાળ સ્વાસ્થ્યસંભાળ 


3.

ગર્ભનિરોધક અંગેના વિધાનો નીચે આપેલ છે. તે ધ્યાનમાં લઈ નીચે આપેલ જવાબ પસંદ કરો.

1. પહેલા ટૅરાયમેસ્ટર દરમિયાન MTP પ્રસુતિનો અંત સામાન્ય રીતે સુરક્ષિત હોય છે.
2. માતા બાળકને બે વર્ષ સુધી સ્તનપાન કરાવે, ત્યા સુધે સામાન્ય રીતે ગર્ભધાનની શક્યતા રહેતી નથી.
3. ગર્ભાશયમાં મૂકવામાં આવતા કૉપર-ટી જેવાં સાધનો પરિણામ લક્ષી ગર્ભનિરોધક ગોળીઓ લેવી જોઈએ.
4. ગર્ભધાન અટકાવવા માટે સંભોગ પછી એક અઠવાડિયાં સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેવી જોઈએ.

  • 1 અને 3 

  • 1 અને 2 

  • 2 અને 3 

  • 3 અને 4 


4.
ગર્ભનિરોધક પ્રાપ્ત કરવા માટેથી ચાર પદ્ધતિઓ અને તેઓના ઉપયોગના પ્રકાર નીચે આપેલ છે નીચે આપેલ ચાર વિકલ્પો પૈકી સાચી અનુરૂપ પદ્ધતિ પસંદ કરો : 


  • 1-c, 2-d, 3-a, 4-b =

  • 1-b, 2-c, 3-a, 4-d

  • 1-c, 2-a, 3-d, 4-b 

  • 1-d, 2-a, 3-b, 4-c 


Advertisement
Advertisement
5.

વિશ્વ સ્વસ્થ્ય સંસ્થાના સંદઅર્ભે પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે શું ?

  • પ્રજનના સંદર્ભે લાગણી અને વર્તણૂકની પારસ્પરિક અસરોની જાળવણી

  • પ્રજનનના સંદર્ભે શારીરિક, લાગણીપ્રધાન, વર્તણૂક સંબંધિત, સમાજિક અને માનસિક સ્વાસ્થ્ય 

  • પ્રજનના સંદર્ભે શારીરિક, લાગણીપ્રધાન બાબતોની જાળવણી 

  • પ્રજનનના સંદર્ભે સામાજિક અને માનસિક જાળવણી 


B.

પ્રજનનના સંદર્ભે શારીરિક, લાગણીપ્રધાન, વર્તણૂક સંબંધિત, સમાજિક અને માનસિક સ્વાસ્થ્ય 


Advertisement
6.

પ્રાજનનિક સ્વાસ્થ્યને વિશ્વમાં સૌપ્રથમ ભારતે રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે અમલી બનાવાયો છે ?

  • અશંતઃ રીતે, વ્યક્તિગત ધ્યેયને અનુસરીને વૈકલ્પિક રીતે અમલી બનાવ્યો. 

  • અંશતઃ રીતે, સામાજિક ધ્યેયને અનુસરીને, કાયદાકીય રીતે અમલી બનાવ્યો.

  • સર્વગ્રાહી રીતે, ધ્યેયને અનુસરી, કાયદાકીય રીતે અમલી બનાવ્યો.  

  • સર્વગ્રાહી રીતે, વ્યક્તિગત ધ્યેયને અનુસરીને વૌકપ્લિક રીતે અમલી બનાવ્યો.


7.

ગર્ભાશયમાં મૂકેલ કૉપર સાધનો માંથી થત કૉપર આયનો..........

  • શુક્રકોષની પ્રચલનક્ષમતા અટકાવે છે. 

  • અંડકોષ મુક્ત થવાની ક્રિયાને અટકાવે છે.

  • ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે અયોગ્ય બનાવે છે. 

  • શુક્રકોષનું લક્ષણ વધારે છે. 


8.

કઈ મહિલાઓ માટે ગેમેટ ઈન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર નામથી ઓળખાતી પદ્ધતિની ભલામણ કરવામાં આવે છે ?

  • ફલન માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડી શકતાં નથી.

  • તે અંડકોષ ઉત્પન્ન કરી શકતો નથી. 

  • ગર્ભાશયમાં ભ્રુણને જાળવી શકતા ન હોય તેઓ. 

  • તેઓની ગ્રીવાની નળી ઘણી સાંકડી હોય છે જે જેથી શુક્રકોષો પસાર થઈ શકતા નથી. 


Advertisement
9.

ટેસ્ટટ્યુબ બેબી એટલે કે જ્યારે બાળક જન્મ્યું ત્યારે..........

  • અંડકોષને બહારની બાજુએ ફલિત કર્યા બાદ ગર્ભાશયમાં સ્થાપન કરવામાં આવે છે.

  • ફલન ન પામેલ અંડકોષમાંથી વિકાસ પામેલ હોય છે. 
  • ટેસ્ટટ્યુબમાં તે વિકાસ પામેલ છે. 
  • પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વિકાસ પામેલ છે. 


10.

સામાન્ય રીતે પ્રાજનનિક સ્વસ્થ્ય એટલે શું ?

  • પ્રજનનતંત્ર દ્વારા થતાં સમન્ય કર્યો 

  • પ્રજનનઅંગોની જાળવણી

  • પ્રજનનતંતનું સ્વાસ્થ્ય 

  • પ્રજનનઅંગોની જાળવણી 


Advertisement