Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાજનનિક સ્વાસ્થ્ય

Multiple Choice Questions

31.

વેસેક્ટોમી અને ટ્યુબેક્ટોમીમાં કોની કોની શસ્ત્રક્રિયા કરાય છે ?

  •  શુક્રવાહિકા અને અંડવાહિની

  • શુક્રવાહિની અને અંડવાહિની 

  • અધિવૃષણ નલિકા અને અંડવાહિની 

  • ઈન્ગ્વનલિકા અને અંડવાહિની


32.

નિયતકાલીન સંયમપદ્ધતિમાં કયા સમયમાં દંપતીએ જાતીય સમાગમથી દૂર રહેવું જોઈએ ?

  • ગર્ભાશય ચક્રના 5 થી 10 દિવસ દરમિયાન 

  • ઋતુચક્રના 17 થી 27 દિવસ દરમિયાન

  • ઋતુચક્રના 10 થી 17 દિવસ દરમિયાન 

  • ઋતુસ્ત્રાવના 10 થી 17 દિવસ દરમિયાન 


33.

લેક્ટેશનલ મેનોર્રહિયાનો અર્થ શું થાય ?

  • સ્તનપાન દરમિયાન રુતુસ્ત્રાવની ગેરહાજરી હોવી.

  • પ્રસૂતી બાદ ઋતુસ્રાવની ગેરહાજરી હોવાથી. 

  • દૂધ સ્ત્રવ દરમિઓયાન ઋતુસ્ત્રાવની ગેરહાજરી હોવી.

  • પ્રસૂતી બાદ તીવ્ર દૂધ સ્ત્રાવ સમય દરમિયાન ઋતુસ્ત્રાવની ગેરહાજરી હોવી. 


34.

સાંપ્રત સમયગળમાં કઈ પદ્ધતિ વધારે ઉપકારક મનાય છે ?

  • કુરતી અવરોધનપદ્ધતિ

  • ભૌતિક અવરોધનપદ્ધતિ 

  • રાસયણિક અવરોધનપદ્ધતિ 

  • અંત:સ્ત્રાવી પદ્ધતિ 


Advertisement
35.

કઈ પદ્ધતિમાં ઉપયોગ પછી પુનઃગર્ભસ્થાનની શક્યતા હોતી નથી ?

  • કુદરતી અવરોધનપદ્ધતિ

  • ભૌતિક અવરોધનપદ્ધતિ 

  • રાસાયણિક અવરોધનપદ્ધતિ 

  • વ્યંધીકરણ પદ્ધતિ 


36.

પ્રેરિત ગર્ભપાત એટલે શું ?

  • દવાઓ દ્વારા પ્રેરાતો ગર્ભપાત

  • સ્વૈચ્છીક રીતે ગર્ભપાત 

  • સ્વૈચ્છિક રીતે ગર્ભધારણ થતો સ્ટકાવવો તેને 

  • સ્વૈચ્છીક રીતે ગર્ભધારણ કર્યા બાદ ભ્રુણ જીવીત થાય તે પહેલં ગર્ભને સૂર કરવામાં આવતી પદ્ધતિને 


37.

વિશ્વભરમાં આશરે કેટલા લોકો MTP દર્શાવે છે ?

  • આશરે 45 થી 50 મિલિયન સ્ત્રેઓ 

  • આશરે 35 થી 40 મિલિયન લોકો 

  • આશરે 45 થી 50 મિલિયન લોકો 

  • આશરે 50 થી 55 મિલિયન લોકો


Advertisement
38.

MTP સામે કયા પ્રશ્નો અવરોધક બને છે ?

  • લાગણી, નૈતિકતા, ધાર્મિકતા તથા સામાજિક 

  • લાગણી, નૈતિકતા 

  • ધાર્મિકતા, નૈતિકતા 

  • ઉપર્યુક્ત એક પણ નહિ.


A.

લાગણી, નૈતિકતા, ધાર્મિકતા તથા સામાજિક 


Advertisement
Advertisement
39.

1971 માં MTPનો પસાર થયો કાયદો ક્યારે અમલી બન્યો ?

  • 1લી એપ્રિલથી 1979

  • 1લી, એપ્રિલથી 1972 

  • 1લી, એપ્રિલથી 1971 

  • 1લી, એપ્રિલથી 1973 


40.

MTP કાયદો કયા બે કાર્યક્રમોની સફળતા વધારે છે ?

  • કુટુંબનિયોજન, વસતિવૃદ્ધિનું નિયંત્રણ

  • વસતિવૃદ્ધિનું નિયંત્રણ, જન્મદર 

  • વસતિવૃદ્ધિનું નિયંત્રણ, મૃત્યુદર 

  • વસતિવૃદ્ધિનું નિયંત્રણ, માતા અને બાળ સ્વાસ્થ્યસંભાળ 


Advertisement