CBSE
પ્રેરિત ગર્ભપાત એટલે શું ?
દવાઓ દ્વારા પ્રેરાતો ગર્ભપાત
સ્વૈચ્છીક રીતે ગર્ભપાત
સ્વૈચ્છિક રીતે ગર્ભધારણ થતો સ્ટકાવવો તેને
સ્વૈચ્છીક રીતે ગર્ભધારણ કર્યા બાદ ભ્રુણ જીવીત થાય તે પહેલં ગર્ભને સૂર કરવામાં આવતી પદ્ધતિને
સાંપ્રત સમયગળમાં કઈ પદ્ધતિ વધારે ઉપકારક મનાય છે ?
કુરતી અવરોધનપદ્ધતિ
ભૌતિક અવરોધનપદ્ધતિ
રાસયણિક અવરોધનપદ્ધતિ
અંત:સ્ત્રાવી પદ્ધતિ
લેક્ટેશનલ મેનોર્રહિયાનો અર્થ શું થાય ?
સ્તનપાન દરમિયાન રુતુસ્ત્રાવની ગેરહાજરી હોવી.
પ્રસૂતી બાદ ઋતુસ્રાવની ગેરહાજરી હોવાથી.
દૂધ સ્ત્રવ દરમિઓયાન ઋતુસ્ત્રાવની ગેરહાજરી હોવી.
પ્રસૂતી બાદ તીવ્ર દૂધ સ્ત્રાવ સમય દરમિયાન ઋતુસ્ત્રાવની ગેરહાજરી હોવી.
કઈ પદ્ધતિમાં ઉપયોગ પછી પુનઃગર્ભસ્થાનની શક્યતા હોતી નથી ?
કુદરતી અવરોધનપદ્ધતિ
ભૌતિક અવરોધનપદ્ધતિ
રાસાયણિક અવરોધનપદ્ધતિ
વ્યંધીકરણ પદ્ધતિ
નિયતકાલીન સંયમપદ્ધતિમાં કયા સમયમાં દંપતીએ જાતીય સમાગમથી દૂર રહેવું જોઈએ ?
ગર્ભાશય ચક્રના 5 થી 10 દિવસ દરમિયાન
ઋતુચક્રના 17 થી 27 દિવસ દરમિયાન
ઋતુચક્રના 10 થી 17 દિવસ દરમિયાન
ઋતુસ્ત્રાવના 10 થી 17 દિવસ દરમિયાન
1971 માં MTPનો પસાર થયો કાયદો ક્યારે અમલી બન્યો ?
1લી એપ્રિલથી 1979
1લી, એપ્રિલથી 1972
1લી, એપ્રિલથી 1971
1લી, એપ્રિલથી 1973
B.
1લી, એપ્રિલથી 1972
વેસેક્ટોમી અને ટ્યુબેક્ટોમીમાં કોની કોની શસ્ત્રક્રિયા કરાય છે ?
શુક્રવાહિકા અને અંડવાહિની
શુક્રવાહિની અને અંડવાહિની
અધિવૃષણ નલિકા અને અંડવાહિની
ઈન્ગ્વનલિકા અને અંડવાહિની
MTP સામે કયા પ્રશ્નો અવરોધક બને છે ?
લાગણી, નૈતિકતા, ધાર્મિકતા તથા સામાજિક
લાગણી, નૈતિકતા
ધાર્મિકતા, નૈતિકતા
ઉપર્યુક્ત એક પણ નહિ.
વિશ્વભરમાં આશરે કેટલા લોકો MTP દર્શાવે છે ?
આશરે 45 થી 50 મિલિયન સ્ત્રેઓ
આશરે 35 થી 40 મિલિયન લોકો
આશરે 45 થી 50 મિલિયન લોકો
આશરે 50 થી 55 મિલિયન લોકો
MTP કાયદો કયા બે કાર્યક્રમોની સફળતા વધારે છે ?
કુટુંબનિયોજન, વસતિવૃદ્ધિનું નિયંત્રણ
વસતિવૃદ્ધિનું નિયંત્રણ, જન્મદર
વસતિવૃદ્ધિનું નિયંત્રણ, મૃત્યુદર
વસતિવૃદ્ધિનું નિયંત્રણ, માતા અને બાળ સ્વાસ્થ્યસંભાળ