CBSE
આપેલ વિધાનો કયા કાર્ય્ક્રમને વેગવંતો બનાવે છે ?
વિધાન-1-સતત ગર્ભધારણ માતા માટે નુકશાનકારક હોય છે.
વિધાન-2-જન્મ લેનાર બાળકને ગંભીર ખોડખાંપડ હોવાનું નક્કર જોખમ હોય છે.
વિધાન-3-ગર્ભધારણ બળાત્કારનું પરિણામ હોય છે.
વિધાન-4-અનિચ્છનિય ગર્ભધારન કોઈ પણ ગર્ભ અવરોધકના નિષ્ફળ જવાને પરિણામે હોય છે.
પ્રેરિત ગર્ભપાત
કુટુંબનિયોજન
બાળ સ્વાસ્થ્યસંભાળ
વસતિવૃદ્ધિ નિયંત્રણ
STDs ના રોગકારકો આશરે કેટલા છે ?
10 જેટલા જ
20 કરતાં ઓછા
20 કરતાં પણ વધુ
માત્ર 20 જ
જાતિય રોગોનું વહન અથવા હાતિય સંક્રમિત રોગો એટલે શું ?
અપૂરતી જાતિયતાને લીધે થતા રોગો
જાતિયતાના જ્ઞાનના અભાવે થતા રોગો
જાતિય સમાગમ દ્વારા વહન પામતા રોગો
જતિયતાના વિકાસને કારણે ઉદ્ધભવતા રોગો
ગર્ભધારણના કેટલા સમય ગાળા બાદ પ્રેરિત ગર્ભપાત આવકાર્ય ગણી શકાય ?
10 અઠવાડિયાં અથવા 70 દિવસો અથવા પોણા ત્રણ મહિના સુધીમાં
20 અઠવાડિયા અથવા 140 દિવસો અથવા 4 મહિના સુધીમાં
30 અઠવાડિયાં અથવા 210 દિવસો અથવા સાડા સાત મહિના સુધીમાં
25 અઠવાડિયાં અથવા 175 દિવસો અથવા પાંચમાં મહિના સુધીમાં
STDs કયા સૂક્ષ્મ જીવો દ્વારા સંક્રમિત થાય છે ?
વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ
વાઈરસ, બૅક્ટેરિયા
ફૂગ, પ્રજીવ
વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રજીવ
STDsના વાહકોને વર્ગીકરણના ઉદ્ધવિકાસીય ચઢતા ક્રમમાં દર્શાવવા માટે કયો વિકલ્પ સાચો છે ?
પ્રજીવ, ફૂગ, બૅક્ટેરિયા, વાઈરસ
વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રજીવ
વાઈરસ, બૅક્ટેરિયા, પ્રજીવ, ફૂગ
વાઈરસ, પ્રજીવ, ફૂગ, બૅસ્ક્ટેરિયા
STDsનું પૂર્ણનામ શું છે ?
Sexual Transmitted Diseases
Standard Terminational Diseases
Standard Trasmitted Diseases
Sexual Terminational Diseases
ગોનોરિયાનો ફેલાવો દર્શાવતો સૂક્ષ્મજીવ કયો છે અને તેના મુખ્ય ચિહનો કયાં છે ?
નેસેરિયા ગોનોરી, મૂત્ર માર્ગમાં બળતરા થવી, માથુ દુખવું.
સ્ટ્રેપ્ટોકોક્સ ગોનેરી, મૂત્ર પસાર થાય ત્યારે દુખાવો થવો, ઉદરના તલપ્રદેશે દુખાવો થવો.
નેસેરિયા, ગોનેરી, મૂત્ર પસાર થાય ત્યારે ઉદરના તલપ્રદેશો ધુખાવો થવો.
સિફિલિસ, ગોનોરી, મૂત્ર પસાર થાય ત્યારે દુખાવો થવો, ઉદરના તળપ્રદેશે દુખાવો થવો.
C.
નેસેરિયા, ગોનેરી, મૂત્ર પસાર થાય ત્યારે ઉદરના તલપ્રદેશો ધુખાવો થવો.
સિફિલિસનાં મુખ્ય લક્ષણો અને તેના રોગવાહકનું સાચુ નામ કયું છે ?
વાળનો કેટલોક જથ્થો દૂર થવો, ટ્રેપોનેમા સ્ટ્રેપ્કોક્સ
દુઃખાવારહિત ચામડીનો રોગ, થાક, તાવ અને, ટ્રોપોનેમા સિફિલિસ
સફેદ ડાઘ પડવા, ટ્રેપોનેમા વાલ્ગરિસ
STDsના દર્દીઓ સૌથી વધારે વયજૂથનાં હોય છે ?
15-19
20-24
25-29
30-35