CBSE
વિધાન A : ગર્ભનિરોધક તરીકે પિલ્સ ગોળી છે, જે મોં વાટે લેવામાં આવે છે.
કારણ R : જેમાં પ્રોજેસ્તેરોન અને ઈસ્ટ્રોજનને સંયિક્ત ગોળીના સ્વરૂપમાં હોય છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : કૉપર, IUDS ના દ્વિતિય ક્રમના IUDSમાં સમાવેશ થાય છે.
કારણ R : કૉપર, તીવ્ર, પ્રતિ-ફળદ્રુપતા અસર દર્શાવે છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : બિનસરકારી સંસ્થાઇ દ્વારા પ્રજનનિક સ્વાસ્થ્યના વિવિધ કાર્યક્રમોનો અમલ કરવામાં આવતો નથી.
કારણ R : અમલીકરણ કરવા વ્યવસાયિક નિષ્ણાંતોની અને સાધનસામગ્રીની જરૂર પડે છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
D.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : વસતિવ્ર્દ્ધિ એ અનિવાર્ય દૂષણ છે.
કારણ R : વસતિવ્ર્દ્ધિ સામાજિક અનિષ્ટો, જાતિ સંબંધી ગુનાઓ અને પ્રાપ્ય સ્ત્રોતોમાં ઘટાડો કરે છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : દંપતિએ ઋતુચક્રના 10 થી 17 દિવસ દરમિયાન સમાગમથી દૂર રહેવું જોઈએ.
કારણ R :ઋતુચક્રના 10 થી 17 દિવસ દરમિયાન ફલનની શક્યતા સૌથી વધારે હોય છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : ભારતમાં જમીન, હવા અને પાણી ઉપર જબરદસ્ત દબાણ થાય છે.
કારણ R : ભારત વિશ્વની કુલ વસતિનો 16.87% હિસ્સો ધરાવે છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
GIFTમાં ફલનની ક્રિયા કયાં કરવામાં આવે છે ?
ગ્રીવામાં
સ્ત્રીના શરીરમાંં
અંડવાહિનીમાં
ગર્ભાશયમાં
Gonad Internal Fallopian Transfer
Gonad Intra Fallopian Transfer
Gamete Internal Fallopian Tranfer
Gamate Intra Fallopain Transfer
સૌથી ઉલ્વકોથળી ધરાવતો પાણી સમૂહ કયો છે ?
સરિસૃપ
વિહગ
સસ્તન
ઉભયજીવી
વિધાન A : STDs બૅક્ટેરિયા, વાઈરસ, પ્રજીવો અને ફૂગને કારણે થાય છે.
કારણ R : STDsના વધુ કિસ્સા 25 થી 29 વયજૂથમાં જોવા મળે છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.