CBSE
મનુષ્યમાં મસ્તિષ્કચેતાઓની સંખ્યા
8 જોડ
10 જોડ
12 જોડ
14 જોડ
મસ્તિષ્ક મેરુજળનું કાર્ય
મગજને આંચકાથી રક્ષણ
મગજને તારકતા આપવી.
સંવેદનાનું વહન
A અને B બંને
પરાનુકંપી ચેતાતંત્ર માટે કયું વિધાન અસંગત છે ?
પૂર્વચેતાકંદીય તંતુ પ્રશ્ન કરતાં લાંબો.
કીકીનું વિસ્તરણ કરે.
આરામની સ્થિતિમાં કાર્ય કરે.
નોર એપિનેફ્રીન ચેતાપ્રેષક દ્રવ્ય
નિંદ્રા અને જાગૃતિ માટેનાં કેન્દ્રો ધરાવે છે.
અનુમસ્તિષ્ક
જાલાકાર તંત્ર
લિમ્બિક તંત્ર
મસ્તિષ્ક મેરુજળનું સ્થાન
મધ્યસ્થ નાલિમાં
મધ્ય અને અંતઃતાનિકા વચ્ચે
મસ્તિષ્કગુહાઓમાં
આપેલ તમામ
અનુકંપી ચેતાતંત્રના પૂર્વચેતાકંદીય તંતુ ક્યાથી ઉદભવે છે ?
કરોડરજ્જુના મધ્યભાગથી
કરોડરજ્જુના ઉપરના ભાગથી
મગજ
કરોડરજ્જુના નીચેના ભાગથી
1-S, 2-P, 3-Q, 4-R
1-P, 2-S, 3-Q, 4-R
1-S, 2-P, 3-R, 4-Q
1-S, 2-Q, 3-P, 4-R
સસલામાં કરોડરજ્જુ ચેતાઓની સંખ્યા
10 જોડ
12 જોડ
31 જોડ
37 જોડ
મનુષ્ય અને સસલામાં અનુક્રમે પુચ્છીય ચેતાઓની સંખ્યા
1 જોડ – 6 જોડ
5 જોડ – 7 જોડ
6 જોડ – 1 જોડ
8 જોડ – 6 જોડ
હિપોકૅમ્પસનું કાર્ય છે.
ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબી યાદમાં ફેરવવી.
નિંદ્રા અને જાગૃતિ પ્રેરવી.
સંદેશા મગજનાં જે-તે કેન્દ્રો તર્ફ મોકલવા.
ગુસ્સાની અને પીડાની લાગણીનો અનુભવ કરાવવો.