Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

131. આકૃતિમાં “T” અને “S” અનુક્રમે કોનું સ્થાનાંતર સૂચવે છે ? 


  • Na+ અને Na+

  • K+ અને Na+

  • K+ અને K+ 

  • Na+ અને K


132.

આકૃતિમાં “V” શું દર્શાવે છે ? 

  • ચેતાક્ષ

  • ચેતાતંતુ પડ 

  • મજ્જાપડ 

  • રેન્વિયરની ગાંઠ 


133. આકૃતિમાં ચેતાતંતુનું પડનું નિદર્શન કરે છે. 


  • U

  • T

  • R

  • V


134.

આકૃતિમાં “W” શું દર્શાવે છે ?

  • શિખાતંતુ 

  • નઝિલકણિકા

  • રેન્વિયરની ગાંઠ 

  • ચેતોપાગમીય ગાંઠ 


Advertisement
135. આકૃતિમાં રિસેપ્ટર પ્રોટીન શેમાં આવેલ છે ? 


  • X

  • P

  • U

  • V


136.

આકૃતિમાં “U” શું દર્શાવે છે ?

  • રિસેપ્ટર પ્રોટીન

  • ચેતોપાગની ફાટ 

  • પૂર્વચેતોપાગમની કલા 

  • પશ્વ ચેતોપાગમની કલા 


137. આકૃતિમાં ચરબીયુક્ત સફેદ ચળકતા પદાર્થની બનેલી રચના છે. 


  • U

  • T

  • R

  • V


138.

આકૃતિમાં “P” શું દર્શાવે છે ?

  • અધ્રુવિયતા 

  • ધ્રુવિયતા 

  • પુનઃધ્રુવિયતા

  • વિધ્રુવિયતા 


Advertisement
139. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. ઉર્મીવેગ રસપટલ ઉપર થતા ભૌતિક-રાસાયણિક વીજફેરફાર છે. 
2. નિઝલની કણિકાઓ ઍસિડોફિલિક છે. 
3. નેત્રપટલમાં બહુધ્રુવિય ચેતાકોષ જોવા મળે છે. 
4. સ્વયંવર્તી ચેતાના ચેતાતંતુ પડ ધરાવે છે. 

  •  FFTT

  • TFFT 

  • TFTT 

  • TTFF


140. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. ઊર્મિવેગનું વહન 100 મિ/1 ઝડપે થાય છે. 
2. પુનઃધ્રુવિકરણ માટે Na+ માર્ગ ખુલે છે. અને K+ માર્ગ બંધ થાય છે. 
3. Na+ - K+ પ્રંપ ખોલબંધ થાય છે. 
4. આંતરમસ્તિષ્કના તળિયાને હાએપોથેલેમસ કહે છે. 
  • TTTT

  • FFTT 

  • FTTT 

  • FFFT 


Advertisement