Important Questions of પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

181.

ન્યુરોગ્લિઅલ કોષ કોની સાથે સંકળાયેલ છે?

  • આંખ

  • હ્રદય 

  • મૂત્રપિંડ

  • મગજ


182.

નીચેનામાંથી કયું વિશિષ્ટ લક્ષણ સસ્તન વર્ગનું નથી?

  • દસ જોડ મસ્તિષ્ક ચેતા

  • સાત ગ્રીવા કશેરૂકા

  • કૂપદંતી દંતવ્યવસ્થા

  • વાયુકોષ્કીય ફેફસા


183.

પાર્કિન્સન રોગ (ઉપાંગોમાં ધ્રુજારી અને સખતપણું)એ મગજના કયા ચેતાકોષોના વિઘટનથી થાય છે કે ચેતાપ્રેયકનો સ્ત્રાવ અને ઉપયોગ સાથે સંકળાયેલાં છે તે ચેતાપ્રેષક કયો છે?

  • ડોપામાઈન

  • GABA

  • એસિટાઈલકોલાઈન

  • નોરએપિનેફિન


184.

નીચેનામાંથી કયો આંતરકોષીય ઋણ આયન પ્રભાવી છે?

  • કેલ્શિયમ

  • પોટેશિયમ

  • ક્લોરાઇડ

  • ફોસ્ફેટ


Advertisement
185.

એડ્રિનાલિનની સીધી જ અસર કોના પર થાય છે?

  • લેન્ગરહાન્સનાં કોષ

  • કરોડરજ્જુની પૃષ્ઠ છત

  • જઠરનાં અધિચ્છદ કોષ

  • S.A. ગાંઠ


186.

Anaesthetics ની અસર (સર્જરી દરમિયાન બેભાન કરવું)

  • ત્વચીય કોષને નિષ્ક્રિય બનાવે

  • Na+-K+ પમ્પ અવરોધે

  • ચેતાને મારી નાંખે

  • મગજનું કાર્ય એટકાવે


187.

ઓસ્કિજનની અછતની અસર મુખ્યત્વે શેમા પર જોવા મળે છે?

  • મૂત્રપિંત્ર

  • આંતરડું

  • મગજ

  • ત્વચા


188.

અંત:ગ્રીવા ધમની કોને રૂધિર પૂરૂં પાડે છે?

  • મગજ

  • મૂત્રપિંડ

  • યકૃત

  • હ્રદય


Advertisement
189.

કયા પ્રાણીમાં ચેતાકોષ હાજર પણ મગજ ગેરહાજર હોય છે?

  • હાઇડ્રા

  • વાદળી 

  • અળસિયું

  • વંદો 


190.

નીચેનામાંથી કયુ સાચું જોડ નથી.

  • અનુમસ્તિષ્ક-સમતુલા

  • લંબમજ્જા-તાપમાન નિયંત્રણ

  • રિનોન સિલેફોન-ધ્રાણ

  • હાયપોથેલેમસ-પિટ્યુટરી


Advertisement