CBSE
3
4
5
6
મોતિઓ થવાનું કારણ
નલિકાઓ સૂંધાવી
નેત્રમણિ અપારદર્શક બનવો
ડોળા ટૂંકા થવા
ડોળા લંબાયેલા થવા
અનુકંપી ચેતાતંત્રથી મુક્ત થતું ચેતાપ્રેષક દ્રવ્ય
નોર એપિનેફ્રીન
એસિટઈલ કોલાઈન
એપિનેફ્રીન
સેરેટોનીન
કઈ ખામીમાં વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી ?
દીર્ઘદ્રષ્ટિ
ગ્લોકોમાં
મોતિયો
લઘુદ્રષ્ટિ
પરાકંપી ચેતાતંત્રનું કાર્ય છે.
પાચનક્રિયા વધારે
કીકીના વિસ્તરણને વધારે
હદયના ધબકારા વધારે
શ્વાસોચ્છવાસ વધારે
A.
પાચનક્રિયા વધારે
તરલરસનું દબાણ વધતાં થતો દ્ર્ષ્તિ સંકલિત રોગ
લઘુદ્ર્ષ્ટિ
દીર્ધદ્રષ્ટિ
મોતિઓ
ગ્લોકોમા
1-R, 2-S, 3-Q, 4-P
1-S, 2-R, 3-Q, 4-P
1-Q, 2-S, 3-R, 4-P
1-P, 2-S, 3-Q, 4-R
અંતર્ગોળ લેન્સનાં ચશ્માંમાંથી કંઈ ખામી દૂર કરી શકાતી નથી ?
મોતિયો
દીર્ઘદ્ર્ષ્ટિ
ગ્લોકોમા
લઘુદ્રષ્ટિ
4
31
35
70
મનુષ્યમાં બધી દેહધાર્મિક ક્રિયાઓનું નિયંત્રણ અને સહનિયમન કયા તંત્રથી થાય છે ?
રુધિરાભિસરણ તંત્ર
ચેતાતંત્ર
અંતઃસ્ત્રાવી તંત્ર
B અને C બંને