Important Questions of પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

11.

અંતર્ગોળ લેન્સનાં ચશ્માંમાંથી કંઈ ખામી દૂર કરી શકાતી નથી ?

  • મોતિયો 

  • દીર્ઘદ્ર્ષ્ટિ

  • ગ્લોકોમા 

  • લઘુદ્રષ્ટિ 


12. માનવમાં કેટલી જોડ મસ્તિષ્કચેતાઓ સંવેદી છે ? 
  • 3

  • 4

  • 5

  • 6


13.

અનુકંપી ચેતાતંત્રથી મુક્ત થતું ચેતાપ્રેષક દ્રવ્ય

  • નોર એપિનેફ્રીન 

  • એસિટઈલ કોલાઈન

  • એપિનેફ્રીન 

  • સેરેટોનીન 


14.

પરાકંપી ચેતાતંત્રનું કાર્ય છે.

  • પાચનક્રિયા વધારે 

  • કીકીના વિસ્તરણને વધારે

  • હદયના ધબકારા વધારે 

  • શ્વાસોચ્છવાસ વધારે 


Advertisement
15.

કઈ ખામીમાં વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી ?

  • દીર્ઘદ્રષ્ટિ

  • ગ્લોકોમાં 

  • મોતિયો 

  • લઘુદ્રષ્ટિ 


16. મનુષ્યમાં કુલ કેટલી જોદ પરિધવર્તી ચેતાઓ મિશ્ર પ્રકારની છે ? 
  • 4

  • 31

  • 35

  • 70


Advertisement
17.

મનુષ્યમાં બધી દેહધાર્મિક ક્રિયાઓનું નિયંત્રણ અને સહનિયમન કયા તંત્રથી થાય છે ?

  • રુધિરાભિસરણ તંત્ર 

  • ચેતાતંત્ર 

  • અંતઃસ્ત્રાવી તંત્ર 

  • B અને C બંને


D.

B અને C બંને


Advertisement
18. કરોડરજ્જુચેતાઓ માટે કૉલમ 1 અને કૉલમ 2 માટે સાચો વિકલ્પ કયો છે ? 


  • 1-R, 2-S, 3-Q, 4-P

  • 1-S, 2-R, 3-Q, 4-P  

  • 1-Q, 2-S, 3-R, 4-P 

  • 1-P, 2-S, 3-Q, 4-R


Advertisement
19.

મોતિઓ થવાનું કારણ

  • નલિકાઓ સૂંધાવી 

  • નેત્રમણિ અપારદર્શક બનવો

  • ડોળા ટૂંકા થવા 

  • ડોળા લંબાયેલા થવા 


20.

તરલરસનું દબાણ વધતાં થતો દ્ર્ષ્તિ સંકલિત રોગ

  • લઘુદ્ર્ષ્ટિ 

  • દીર્ધદ્રષ્ટિ

  • મોતિઓ 

  • ગ્લોકોમા 


Advertisement