Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

61.

અગ્રમગજનો ભાગ નથી.

  • અનુમસ્તિષ્ક 

  • આંતરમસ્તિષ્ક 

  • બૃહદમસ્તિષ્ક 

  • ઘ્રાણપિંડ


62.

વધુ પહોળી અને ઊંડી સ્લકાઈની સંખ્યા

  • બે

  • ચાર 

  • ત્રણ 

  • અસંખ્ય 


63.

વિદ્ય્રાથી દ્વારા બ્લૉકની ગોઠવણ દ્વારા જહાજ બનાવવાની ક્રિયા બૃહદમસ્તિષ્ક બાહ્યકના કયા ખંડ સાથે સંકળાયેલ છે ?

  • અગ્ર કપાલીખંડ

  • મધ્ય કપાલીખંડ 

  • પશ્વ કપાલીખંડ 

  • પાર્શ્વિય શંખલખંડ 


Advertisement
64.

સારા પરિણામથી વિદ્યાર્થીની ખૂબ જ આનંદિત થઈ જવની ક્રિયા બૃહદમસ્તિષ્ક બાહ્યકના કયા ખંડ સાથે સંકળાયેલ છે ?

  • અગ્ર કપાલીખંડ

  • પાર્શ્વિય શંખકખંડ 

  • મધ્ય કપાલીખંડ 

  • પશ્વ કપાલીખંડ


B.

પાર્શ્વિય શંખકખંડ 


Advertisement
Advertisement
65.

મગજના બિનચેતાકિયપેશી ધરાવતા ભાગો

  • મધ્યમગજ-એપિથેલેમસ 

  • થેલેમસ-લંબમજ્જા 

  • લંબમજ્જા-એપિથેલેમસ

  • હાઈપોથેલેમસ-અનુમસ્તિષ્ક 


66.

આઈટર દ્વારા જોદાયેલ છે.

  • તૃતીય અને ચતુર્થ ગુહા

  • બંને પાર્શ્વ ગુહાઓ 

  • પાર્શ્વ અને તૃતીય ગુહા 

  • પાર્શ્વીય અને ચતુર્થ ગુહા 


67.

તૃતિય ગુહાની જમણી અને ડાબી બાજુની દીવાલને શું કહે છે ?

  • થેલેમસ

  • હાઈપોથેલેમસ 

  • એપિથેલિમસ 

  • પિનિયલ કાય 


68.

આઈટર શેમાં આવેલું છે ?

  • લંબમજ્જા

  • મધ્યમગજ 

  • આંતરમસ્તિષ્ક 

  • બૃહદમસ્તિષ્ક 


Advertisement
69.

ઈન્ફિરિયર કોલિક્યુલિ માટે સંગત શું છે ?

  • દ્રષ્ટિની પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કરે છે.

  • આંખનાં સ્નાયુઓના ઊર્મીવેગો ગ્રહણ કરે. 

  • મધ્ય મગજના ઉપરના ખંડોની જોડી 

  • મધ્ય મગજના નીચે આવેલા ખંડોની જોડી 


70.

વર્મિસ કોનો ભાગ છે ?

  • બૃહદમસ્તિષ્ક 

  • પશ્વાનુમસ્તિષ્ક

  • આંતરમસ્તિષ્ક 

  • અનુમસ્તિષ્ક 


Advertisement