Important Questions of પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

81.

દ્રષ્ટિચેતા કોના ચેતાતંતુઓ વડે રચાય છે ?

  • શંકુકોષો અને દંડકોષો

  • શંકુકોષો 

  • ચેતાકંદમયકોષો 

  • દ્વિધ્રુવીય ચેતાકોષો 


82.

નેત્રપટલનું અંદરથી બીજા ક્રમનું સ્તર છે.

  • રંજક અધિચ્છદ

  • દ્રષ્ટિસંવેદી કોષોનું સ્તર 

  • ચેતાકંદમય કોષોનું સ્તર 

  • દ્વિધ્રુવિય ચેતાકોષોનું સ્તર 


83.

આંખના ડોળાના મોટા પોલાણમાં રહેલ દ્રવ્યનો સ્ત્રાવ કોણ કરે છે ?

  • નેત્રપટલ 

  • શ્વેતપટલ

  • મધ્યપટલ 

  • સિલિયરીકાયાના પ્રવર્ધો


84. આંખનું કૉલેજનતંતુનું બનેલું સ્તર છે. 
  • શ્વેતપટલ 

  • નેત્રપટલ 

  • મધ્યપટલ 
  • પારદર્શકપટલ 


Advertisement
85.

નેત્રાવરણ માટે અસંગત શું છે ?

  • પારદર્શકપટલને સંપૂર્ણ આવરિત કરે છે.

  • પારદર્શક છે. 

  • સ્તૃત અધિચ્છદનું બનેલું છે. 

  • આંખના ડોળાને આવરિત કરે છે. 


86.

પિત્તબિંદુ સામાન્ય નેત્રપટલથી કઈ રીયે જુદું પડે છે ?

  • શંકુકોષો અને દંડકોષોની ગેરહાજરી

  • દંડકોષોની ગેરહાજરી 

  • શંકુકોષોની હાજરી 

  • શંકુકોષો અને દંડકોષોની હાજરી 


87. કીકીને બહારની બાજુએ આવરિત કરતા સ્તરોની સંખ્યા
  • 1

  • 2

  • 3

  • 4


88.

તીવ્ર પ્રકાશમાં દંડકોષોમાં શેની હાજરી જોવા મળે છે ?

  • સ્ક્રોટોપ્સિન 

  • સ્ક્રોટોપ્સિન અને રેટિનલ

  • રહોડોસ્પિન 

  • આયોડોપ્સિન 


Advertisement
Advertisement
89.

નેત્રપટલને પોષણ પૂરું પાડતી રુધિરવાહિનીનું સ્થાન

  • મધ્યપટલ 

  • શ્વેતપટલ 

  • પારદર્શકપટલ

  • નેત્રપટલ 


A.

મધ્યપટલ 


Advertisement
90.

સાયનોલેબ કયા રંગમાટે સંવેદી છે ?

  • લાલ 

  • લીલા 

  • વાદળી 

  • અપેલ તમામ


Advertisement