Important Questions of પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

91.

ગોળ ગવાક્ષનું સ્થાન

  • બાહ્યકર્ણની દીવાલમાં

  • મધ્યકર્ણની બહારની દીવાલમાં 

  • અંતઃકર્ણની અંદરની દીવાલમાં 

  • મધ્યકર્ણની અંદરની દીવાલમાં 


92.

કર્ણાશ્મો કઈ રચનામાં જોવા મળે છે ?

  • મેક્યુલાયુટ્રીકલ 

  • ક્રિસ્ટા 

  • મેક્યુલા સેક્યુલા 

  • A અને C બંને


93.

બાહ્યલસિકા પ્રવાહીનું સ્થાન

  • અસ્થિકુહરની બહાર 

  • કલાકુહરમાં 

  • અસ્થિકુહર અને કલાકુહર વચ્ચે

  • અસ્થિકુહરમાં 


94.

કોર્ટીકાયનું સ્થાન અને કાર્ય છે.

  • તુમ્બિકામાં અને સમતોલ

  • સ્કેલીમાં અબે સાંભળવાનું 

  • સ્કેલીમાં અને સમતોલનું 

  • સેક્યુલીમાં અને સાંભળવાનું 


Advertisement
95.

કોર્ટીયામાં આવેલા સંવેદીકોષો કોના હલનચલનને ઓળખે છે ?

  • બેસીલર કલા 

  • બાહ્યલસિકા 

  • અંતઃલસિકા

  • રિસેનર્સ કલા 


Advertisement
96.

દિવસે દ્રષ્ટિની ક્રિયાવિધિ દરમિયાન કોના સ્થિતિમાનમાં ફેરફાર ઉદ્દભવે છે ?

  • દંડકોષો 

  • શંકુકોષો 

  • રંજક અધિચ્છદ કોષો 

  • A અને B બંને


D.

A અને B બંને


Advertisement
97.

અંડાકાર ગવાક્ષમાં ગોઠવાયેલ કર્ણાસ્થિ

  • એરણ

  • હથોડી 

  • પેંગડું 

  • આપેલ તમામ


98.

હેલિક્સ કોના ભાગે છે ?

  • બાહ્યકર્ણ

  • મધ્યકર્ણ 

  • અંતઃકર્ણ 

  • કર્ણપટલ 


Advertisement
99.

ટેક્ટોરિયલ કોની રચનાનો ભાગ છે ?

  • રિસેનલ કલા

  • મેક્યુલા 

  • કોર્ટીકાય 

  • ક્રિસ્ટા 


100.

ક્રિસ્ટાનું સ્થાન શેમા જોવા મળે છે ?

  • તુમ્બિકા 

  • કોર્ટીયા

  • સેક્યુલી 

  • યુટ્રીકલ 


Advertisement