Important Questions of પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

111. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

વિધાન A : સ્વયંવર્તી ચેતામાં ઊર્મીવેગનું કૂદકામય વહન થતું નથી.
કારણ R : સ્વયંવર્તી ચેતાતંતુ અમજ્જિત પ્રકારના છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


112. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

વિધાન A : ચેતોપાગમમાં ઊર્મીવેગના વહનની દિશા નક્કિ હોય છે.
કારણ R : શિખાતંતુઓ ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ કરી શકતા નથી.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


113. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

વિધાન A : પૂનઃધ્રુવિકરણથી ચેતાતંતુના રસસ્તરની બંને બાજુ પરનાં ધન આયનોના સંકેન્દ્રણમાં તફાવત સર્જાય છે.
કારણ R : સોડિયમ – પૉટૅશિયમ પંપ આ અસમતૂલા દૂર કરે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


114. યોગ્ય જોડકાં જોડો. 


  • 1-Q, 3-S, 3-P, 4-R

  • 1-S, 2-Q, 3-R, 4-P 

  • 1-Q, 2-S, 3-R, 4-P

  • 1-P, 2-Q, 3-R, 4-S 


Advertisement
115. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

વિધાન A : ઘ્રાણપિંડ મગજના ફક્ત પૃષ્ઠ દેખાવમાં જોવા મળે છે.
કારણ R : ઘ્રાણપિંડ સંપૂર્ણપણે બૃહદમસ્તિષ્ક ગોળાર્ધમાંથી ઢંકાયેલાં છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


116. યોગ્ય જોડકાં જોડો. 


  • 1-S, 2=R, 3-P, 4-Q

  • 1=R, 2-Q, 3-P, 4-S

  • 1-R, 2-S, 3-Q, 4-P 

  • 1-R, 2-S, 3-P, 4-Q


117. યોગ્ય જોડકાં જોડો. 


  • 1-S, 2-R, 3-P, 4-Q

  • 1-Q, 2-R, 3-P, 4-S 

  • 1-R, 2-Q, 3-P, 4-S 

  • 1-P, 2-R, 3-Q, 4-S 


118. યોગ્ય જોડકાં જોડો. 


  • 1-Q, 2-S, 3-P, 4-R

  • 1-P, 2-S, 3-Q, 4-R

  • 1-Q, 3-S, 3-R, 4-P 

  • 1-S, 2-Q, 3-P, 4-R 


Advertisement
119. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

વિધાન A : પુનઃધ્રુવિકરણથી ચેતાતંતુ રસ્તરની બંને બાજુ પરનાં ધન આયનોની સંકેંદ્રણમાં તફાવત સર્જાય છે.
કારણ R : સોડિયમ – પૉટૅશિયમ પંપ આ અસમતુલા દૂર કરે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


Advertisement
120. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

વિધાન A : ચેતાતંતુઓમાં ઊર્મીવેગનું વહન સ્વયંપ્રેરિત છે.
કારણ R : ચેતાતંતુમાં નજીકના પ્રદેશમાં કલાવીજસ્થિતિમાન વધે ત્યારે આયનમાર્ગો આપોઆપ ખૂલે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


C.

A સાચું છે અને R ખોટું છે. 


Advertisement
Advertisement