અકૃતિમાં “S from Class Biology પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

Advertisement
141.

અકૃતિમાં “S” શું દર્શાવે છે ?

  • અગ્ર રુધિરકેશિકા જાળ 

  • કોલિક્યુલિ 

  • મસ્તિષ્કનિવાપ

  • પશ્વ રુધિરકેશિકા જાળ 


A.

અગ્ર રુધિરકેશિકા જાળ 


Advertisement
142. આકૃતિમાં સ્વાદ વિસ્તાર દર્શાવે છે. 


  • X

  • Q

  • W

  • U


143. આકૃતિમાં કેલોસમકાય દર્શાવે છે. 


  • W

  • S

  • P

  • Q


144. આકૃતિ મધ્ય મગજનો ભાગ કયો છે ? 


  • R

  • Q

  • S

  • W


Advertisement
145. આકૃતિ કયો વિસ્તાર સર્જનાત્મક કૌશલ્ય સાથે સંકળાયેલ છે ? 


  • R

  • P

  • Q

  • Y


146. આકૃતિમાં “V” શું દર્શાવે છે ? 


  • પ્રેરક વક્તૃત્વ વિસ્તાર 

  • શ્રવણ વિસ્તાર

  • પૂર્વપ્રેરક વિસ્તાર 

  • સંવેદી વક્તૃત્વ વિસ્તાર 


147.

આકૃતિમાં નવમગજનો કયો દેખાવ સૂચવે છે ?

  • પશ્વ

  • પૃષ્ઠ 

  • પાર્શ્વ 

  • વક્ષ 


148. આકૃતિમાં “R” શું સુચવે છે ?


  • દ્રષ્ટિચેતાની ચોકડી 

  • મસ્તિષ્કનિવાપ 

  • પિટ્યુટરિગ્રંથિ 

  • ઘ્રાણકંદ 


Advertisement
149. આકૃતિમાં “P” શું દર્શાવે છે ? 


  • લેકોસમકાય

  • આયામફાટ 

  • સ્લકાઈ 

  • ગાયરી 


150. આકૃતિમાં ઘ્રાણકંદનું નિદર્શન કરે છે.


  • R

  • Q

  • S

  • T


Advertisement