Important Questions of પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

Advertisement
161.

ચેતાપેશીનું કાર્ય

  • સંકોચન

  • ઉત્તેજીતા 

  • સંવેદના

  • જવાબદારી


B.

ઉત્તેજીતા 


Advertisement
162.

આકૃતિમાં શેની અંત:સ્થરચના સૂચવે છે ?

  • અંતઃકર્ણ 

  • કોર્ટિકાય
  • ક્રિસ્ટા 

  • મેક્યુલા 


163.

ચેતાતંત્ર શેમાંથી બને છે?

  • મધ્ય ગર્ભસ્તર

  • બાહ્ય ગર્ભસ્તર

  • અંત:ગર્ભસ્તર

  • બાહ્ય અને મધ્ય ગર્ભસ્તર


164. આકૃતિમાં કર્ણાશ્મો શેમાં જોવા મળે છે ? 


  • S

  • T

  • W

  • V


Advertisement
165.

એપીફાયસીસ અને હાઇપોફાઈસીસ શેની સાથે સંકળાયેલાં જોવા મળે છે?

  • પશ્વ મગજ

  • મધ્ય મગજ

  • અગ્ર મગજ

  • આપેલ પૈકી એક પણ નહી


166. આકૃતિમાં “V” માં શું જોવા મળે છે. 


  • અંતઃકર્ણ 

  • ક્રિસ્ટા 

  • કોર્ટિકાય

  • મેક્યુલા 


167. આકૃતિમાં “Q” કોનું કોટર છે ? 


  • પેશિકા

  • ઉદરિકા 

  • શંખિકા 

  • તુમ્બિકા 


168. આકૃતિમાં ટેક્ટોરિયલ કલા દર્શાવે છે. 


  • P

  • Q

  • R

  • S


Advertisement
169. આકૃતિમાં પેશિકા દર્શાવે છે. 


  • T

  • U

  • V

  • S


170.

ચેતાકોષ અન્ય કોષથી શેની હાજરીનાં લીધે જુદાં પડે છે?

  • ચેતાવર્ષ

  • ચેતારસ

  • ચેતાતંતુપડ

  • કણાભસુત્ર 


Advertisement