Important Questions of પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

171.

આપણાં શરીરમાં કયો કોષ એક ફૂટથી લાંબો છે?

  • અસ્થિ કો
  • ગ્રંથિ કોષ

  • ચેતાકોષ 

  • સ્નાયુ કોષ


172.

કયા કોષનું જન્મ પછી વિભાજન અટકે છે?

  • ગ્લિઅલ કોષ

  • યકૃત

  • અધિચ્છદ

  • ચેતા


173.

પાર્શ્વ ગુહાઓ કયાં જોવા મળે છે?

  • મગજ 

  • હ્રદય 

  • થઈરોઈડ 

  • મગજ અને હ્રદય


174.

સ્વાદિષ્ટ ખોરાક મુખમાં પાણીદાર બને છે, તે .....

  • દ્રષ્ટિ મદદ

  • ધ્રાણ મદદ

  • અંત:સ્ત્રાવી મદદ

  • ચેતા મદદ


Advertisement
175.

“પરિકન્જે તંતુ” જોવા મળે –

  • સ્નાયુ

  • મગજ

  • હ્રદય

  • યકૃત


Advertisement
176.

મસ્ત્યમાંથી સસ્તનમાં મગજનો કયો ભાગ કદમાં વધે છે?

  • દ્રષ્ટિ પિંડ

  • લંબમજ્જા

  • મોટું મગજ

  • ધ્રાણપિંડ


C.

મોટું મગજ


Advertisement
177.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રાણીઓમાં થાય છે.

  • પોષણ

  • અંત:સ્ત્રાવી નિયંત્રણ

  • શ્વસન

  • ચેતા નિયંત્રણ


178.

માનવમાં મગજનો કયો ભાગ સૌથી વધુ વિકસિત છે?

  • મોટું મગજ

  • દ્રષ્ટિ પિંડ

  • મેડ્યુલા 

  • અનુમસ્તિષ્ક


Advertisement
179.

દેડકામાં મસ્તિષ્ક ચેતાની સંખ્યા કેટલી છે?

  • માત્ર દશ

  • દશ જોડ

  • બાર જોડ

  • વીસ જોડ


180.

કોના મગજમાં મસ્તિષ્ક બાહ્યક જોવા મળતું નથી?

  • દેડકાં

  • સસ્તન

  • પક્ષી 

  • સરિસૃપ


Advertisement