CBSE
પાર્શ્વ ગુહાઓ કયાં જોવા મળે છે?
મગજ
હ્રદય
થઈરોઈડ
મગજ અને હ્રદય
કોના મગજમાં મસ્તિષ્ક બાહ્યક જોવા મળતું નથી?
દેડકાં
સસ્તન
પક્ષી
સરિસૃપ
સ્વાદિષ્ટ ખોરાક મુખમાં પાણીદાર બને છે, તે .....
દ્રષ્ટિ મદદ
ધ્રાણ મદદ
અંત:સ્ત્રાવી મદદ
ચેતા મદદ
D.
ચેતા મદદ
મસ્ત્યમાંથી સસ્તનમાં મગજનો કયો ભાગ કદમાં વધે છે?
દ્રષ્ટિ પિંડ
લંબમજ્જા
મોટું મગજ
ધ્રાણપિંડ
કયા કોષનું જન્મ પછી વિભાજન અટકે છે?
ગ્લિઅલ કોષ
યકૃત
અધિચ્છદ
ચેતા
આપણાં શરીરમાં કયો કોષ એક ફૂટથી લાંબો છે?
ગ્રંથિ કોષ
ચેતાકોષ
સ્નાયુ કોષ
“પરિકન્જે તંતુ” જોવા મળે –
સ્નાયુ
મગજ
હ્રદય
યકૃત
નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રાણીઓમાં થાય છે.
પોષણ
અંત:સ્ત્રાવી નિયંત્રણ
શ્વસન
ચેતા નિયંત્રણ
માનવમાં મગજનો કયો ભાગ સૌથી વધુ વિકસિત છે?
મોટું મગજ
દ્રષ્ટિ પિંડ
મેડ્યુલા
અનુમસ્તિષ્ક
દેડકામાં મસ્તિષ્ક ચેતાની સંખ્યા કેટલી છે?
માત્ર દશ
દશ જોડ
બાર જોડ
વીસ જોડ