Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

191.

તમે ડર લાગે એવી ફિલ્મ જોવો છો અને નોંધ કરો છો કે તમારા હ્રદયના ધબક્કા ઝડપી અને મોઢું સુકાઈ જાય છે તેનું કારણ શું હોઈ શકે?

  • ફાઇટ અને ફલાઈટ રિસ્પોન્સ (લડોયા ભાગોની પરિસ્થિતિ)

  • સ્વયંવર્તી ચેતાતંત્ર

  • અનુકંપી ચેતાતંત્ર

  • A અને B બંને


192.

નીચેનામાંથી કયું ચેતાપ્રેષક તરીકે વર્તતું નથી?

  • એપિનેફ્રિન

  • નોરએપિનોફિન

  • કોર્ટિસોન

  • એસિટાઇલ કોલાઇન 


193.

જીભ એ કોના નિયંત્રણમાં હોય છે?

  • સ્વયંવર્તી તંત્ર

  • ગ્લોસોફીરીન્જીયલ

  • ત્રિશાખી 

  • ફેસિયલ


194.

નીચેનામાંથી કયા બે તંત્રો ક્રિયામાં એકબીજાથી વિરુદ્વ છે?

  • પરાનુકંપી-અનુકંપી

  • ચેતા-સંવેદી

  • ચેતા-અંત:સ્ત્રાવી

  • સંવેદી-અંત:સ્ત્રાવી


Advertisement
Advertisement
195.

નીચેનામાંથી કયું બંધારણ સસ્તનમાં મગજમાં હાજર હોય?

  • કેલોસમકાય

  • કોપર્સ લ્યુટીયમ

  • કોપર્સ સ્ટ્રીએટમ

  • કોપર્સ ફાઈબ્રોસમ


A.

કેલોસમકાય


Advertisement
196.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • અંત:સ્ત્રાવી ગ્રંથિ ચેતાકિય ક્રિયાનું નિયંત્રણ કરે અને ચેતાતંત્ર અંત:સ્ત્રાવી ગ્રંથિનું નિયંત્રણ કરતું નથી.

  • અંત:સ્ત્રાવ ચેતાક્રિયા નિયંત્રણ કરતું નથી કે ચેતા કોષો અંત:સ્ત્રાવી ક્રિયાને નિયંત્રણ કરતું નથી.

  • અંત:સ્ત્રાવી ગ્રંથિ ચેતાક્રિયા ને નિયંત્રિત કરે છે પણ ચેતાતંતુ અંત:સ્ત્રાવી ગ્રંથિન નહી.

  • ચેતાકોશિકા અંત:સ્ત્રાવી ક્રિયાનું નિયંત્રણ કરે અને ચેતાતંત્ર અંત:સ્ત્રાવી ગ્રંથિનું નિયંત્રણ કરે છે.


197.

બહુકોષીય પ્રાણીઓમાં આંતરકોષીય કોમ્યુનિકેશન શેનાં દ્વારા થાય છે?

  • માત્ર ચેતાતંત્ર દ્વારા

  • માત્ર પાચનતંત્ર

  • માત્ર શ્વસનતંત્ર

  • બંને ચેતા અને અંત:સ્ત્રાવીતંત્ર


198.

નીચેનામાંથી કયો પ્રક્રિયક મધ્યસ્થ ચેતાતંત્રને અવરોધે છે?

  • ગ્યાયસીન

  • GABA

  • નોરએપિનોફ્રિન

  • A અને B બંને


Advertisement
199.

અનુકંપીનાં ઉત્તેજના પછી, કઈ ક્રિયા માનવજાતિમાં હાજર હોતી નથી?

  • મૂત્રવિસર્જન

  • વિર્ય સ્ખલન

  • હ્રદયનાં ધબકારા અસમાન્ય બનવાં

  • શ્વસનનલિકા પહોળી થવી 


200.

નીચેનામાંથી કઈ જોડી બંધબેસતી નથી?

  • કરોડરજ્જુ – પરાવર્તી ક્રિયા

  • બૃહદ મસ્તિષ્ક-સ્વયંવર્તી ક્રિયા

  • અનુમસ્તિષ્ક-શરીર સંતુલન

  • M.O. (લંબમજ્જા)-શ્વાસચાલક કેન્દ્રો


Advertisement