Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

231.

અગ્ર રૂધિરકેશિકાજાળ ક્યાં જાય છે?

  • આંતરમસ્તિષ્કની છત ઉપર

  • લંબમજ્જાની છત ઉપર

  • આંતર મસ્તિષ્કની તળિયા 

  • બૃહદમસ્તિષ્ક ગોળાર્ધ


232.

સ્નાયુ/હલનચલન સાથે મગજનો કયો ભાગ સંલગ્ન છે?

  • શંખક ખંડ અને બૃહદમસ્તિષ્ક

  • અનુમસ્તિષ્ક

  • ક્ષેલેમસ

  • હિપોકેમ્પસ


233.

માનવમાં કેલોસમકાય કોને જોડે છે?

  • બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ

  • પિટયુટરી ગ્રંથિનાં બે ખંડ

  • બે દ્રષ્ટિખંડ

  • આસ્થિ અને સ્નાયુ


Advertisement
234.

બોલવા માટેનાં કયાં હાજર હોય છે?

  • અગ્રકલાપિ ખંડ

  • મધ્યકપાલિ ખંડ

  • શંખક ખંડ

  • શંખક અને પશ્વકલાપિ ખંડ


A.

અગ્રકલાપિ ખંડ


Advertisement
Advertisement
235.

જે શરીરનું તાપમાન અને ખાવાની ઇચ્છા માટેનાં કેન્દ્રો કયાં નિયંત્રણો આવેલા છે?

  • હાયપોથેલેમસ

  • પોન્સ

  • અનુમસ્તિષ્ક 

  • થેલેમસ


236.

માનવામાં, અપસરણી ચેતા ઈજા પામે છે તો નીચેનામાંથી કયું કાર્ય અસર પામશે?

  • નેત્રગોલકનું હલનચલન

  • ગળવાની 

  • ગરદનનું હલનચલન

  • જીભનું હલનચલન


237.

નીચેનામાંથી કયું સસ્તન આને પક્ષીઓમાં તાપમાનની જાળવણીમાં મદદરૂપ છે?

  • કરોડરજ્જુ

  • હાયપોથેલેમસ

  • બૃહદમસ્તિષ્ક બાહ્યક

  • હાયપોથેલેમસ 


238.

પરાવર્તી કમાન શું ધરાવે છે?

  • પ્રેરક ચેતા

  • સંવેદી ચેતા

  • સંવેદી અને પ્રેરક ચેતા બંને

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
239.

ઉર્મિવેગની શરૂઆત કોનાથી થાય છે?

  • Mg+2

  • K+ 

  • Na+ 

  • Ca+ 


240.

મજ્જિત ચેતાક્ષમાં, બે મજ્જાખંડ સ્વતંત્ર બને છે તે જગ્યાને શું કહે છે.

  • ચેતોપાગમીય ગાંઠ

  • ચેતા તકતી

  • રેન્વિયરની ગાંઠ

  • સાયનેપ્ટિક કલેફટ


Advertisement