CBSE
કાચરસ તરલમાં, જેલી જેવો પદાર્થ જે ....... ના પશ્વ ભાગમાં જોવા મળે છે?
હ્રદય
આંખ
કાન
નાક
અંત:કર્ણમાં ‘કોર્ટિકાય’ જે રોમકોષો ધરાવે છે તે ........... માં આવેલા છે.
Sacculus
ટેકટોરીયલ કલા
મધ્યકર્ણ પરિમાણ
આહારી કર્ણપટલ
કરોડરજ્જુમાં ભૂખરાં દ્રવ્યમાં કેટલી હાજર હોય છે?
ચાર
છ
આઠ
દશ
નીચેનામાંથી કઈ મસ્તિષ્ક ચેતા ચેતાતંતુને ઉદભવસ્થાનથી કોષકેન્દ્રમાં લઈ જાય?
વેગસ
અક્ષિપ્રેરક
ટ્રોક્લિઅર
અપસરણી
દેડકામાં Accoustic બિંદુ ............. માં રહેલું છે.
પટલમય
અસ્થિમય અસ્થિકુહર
ગ્રીવા
આપેલ બધા જ
નીચેના પૈકી કયો ચેતા પુરવઠો કોર્ટિકાય માટે છે.
ટ્રોકલિઅર
સર્વગ્રામી
શ્રવણશક્તિ
ધ્રાણશક્તિ
બોલેલાં અને લખેલાં શબ્દોનું કઈ જગ્યાએ થાય છે?
બ્રોકાસ એરિયા
એસોસિયેશન એરિયા
ચાલક એરિયા
વર્નિક્સ
મહત્તમ પ્રકાશનું વક્રિભવન ........... એ થાય છે.
તરલરસ
પારદર્શક પટલ
લેન્સ
કનિનિકા
કાચરસ એ .......... છે.
શ્લેષ્મીય સંયોજકપેશી
કલિલમય
પ્રવાહી તરલ
આપેલ બધા જ
D.
આપેલ બધા જ
કર્ણ અસ્થિ એરણ એ કયા હાડકામાંથી રૂપાંતરણ પામેલું છે.
કંઠિકાચાબુક
કપોલી
સંધિગત
હનુસંધિકા