Important Questions of પ્રાણીપેશી for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

11.

ચેતાકોષકાયમાં આવેલી નિઝલની કણિકાઓ એ ............. છે.

  • રિબોઝોમ્સ 

  • કણભાસુત્ર

  • કોષીયઅણુ 

  • ચરબીકણ 


12.

સરળ અધિચ્છદ પેશી એટલે .......

  • કોષોની એકસ્તરીય ગોઠવણી, અંતરકષીય દ્રવ્યનું વધુ પ્રમાણ 

  • કોષોની બહુસ્તરીય ગોઠવણી, આંતરકોષીય દ્રવ્યોનો અભાવ

  • કોષોની બહુસ્તરીય ગોઠવણી, આંતરકોષીય દ્રવ્યનું વધુ પ્રમાણ 

  • કોષોની એકસ્તરીય ગોઠવણી, આંતરકોષીય દ્રવ્યનો અભાવ 


13.

અધિચ્છદ પેશી એટલે શું ?

  • જે પેશીના કોષો એક સ્તરમાં ગોઠવાયા હોય અને કોષો વચ્ચે આંતરકોષીય દ્રવ્ય ધરાવે. 

  • જે પેશીના કોષો અનેક સ્તરમાં ગોઠવાયા હોય અને કોષો વચ્ચે આંતરકોષીય દ્રવ્યનો અભાવ 

  • પ્રાણી શરીરની બાહ્ય સપાટી તેમજ ઘણાં અંત:સ્થ અંગોની અંદર સપાટીનું આવરણ રચતી પેશી. 

  • B અને C બંને


14.

શ્વેતકણોના બંધારણમાં સૌથી વધુ પ્રમાણ કયા શ્વેતકણોનું હોય છે ?

  • બેઈઝોફિલ્સ 

  • ન્યુટ્રોફિલ્સ 

  • ઈઓસિનોફિલ્સ

  • લસિકાકણ


Advertisement
15.

સસ્તનના રક્તકણમાં કેટલા ટકા હિમોગ્લોબિન હોય છે ?

  • જીવભારના 90% 

  • જીવભારના 50%

  • જીવભારના 40% 

  • જીવભારના 34% 


16.

શ્વેતકણ એ સાચા કોષ તરીકે ઓળખાય છે, કારણ કે.........

  • પોલિમોર્ફિસમ 

  • કેષકેન્દ્ર હાજર છે. 

  • ભક્ષકકોષો તરીકે વર્તે 

  • આમાંથી એક પણ નહિ


17.

આંતરડાની અંદર આવેલાં રસંકુરોનું કાર્ય જણાવો.

  • ખોરાકના હલનચલનને અટકાવવું.

  • ખોરાકનું શોષણ કરવું. 

  • શોષણ માટેની સપાટી વધારવી. 

  • આંતરડાંના હલનચલન પર નિયંત્રણ કરવું. 


18.

એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેના જોડાણને શું કહે છે ?

  • જોડાણ 

  • સળંગસેતુ 

  • ચેતોપાગમ 

  • આમાંથી એક પણ નહિ


Advertisement
19.

નીચે પૈકી કઈ જોડ અસંગત છે ?

  • સ્તંભાકાર અધિચ્છદ =- દેહકોષ્ઠિનું કોષ્ઠાવરણ 

  • પક્ષ્મલ અધિચ્છદ – શ્વાસવાહિકાઓ

  • ઘનાકાર સ્તૃત અધિચ્છદ – અન્નનળી 

  • લાદીસમ અધિચ્છદ – દેડકાની ત્વચા 


20.

નીચે પૈકી કઈ અધિચ્છદ પેશી રુધિરવાહિનીની અંદરની દીવાલનું નિર્માણ કરે છે ?

  • લાદીસમ અધિચ્છદ 

  • સ્તૃત અધિચ્છદ 

  • સ્તંભાકાર અધિચ્છદ

  • ઘનાકાર અધિચ્છદ 


Advertisement