Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

181.

અસ્થિની લંબ ચેનલને શું કહેવાય છે ?

  • સાંકળું કોટર 

  • કોષસ્થાન

  • હાવરસિયન કેનાલ 

  • વોલ્કમેનની કેનાલ 


182.

બ્રશ જેવી સપાટી વાળુ અધિચ્છદ ............. માં જોવા મળે છે.

  • હેન્લેનોપાશ 

  • સંગ્રાહકનલિકા 

  • બ્રાઉનમેનની કોથળી

  • PCT 


183.

......... માં પક્ષ્મલ અધિચ્છદ જોવા મળે છે.

  • ગર્ભાશય 

  • અંડવાહિની 

  • શ્વાસનળી

  • આપેલ તમામ 


184.

નેત્રપટલ અને થાઈરોઈડનું અધિચ્છદ કયા પ્રકારના કોષોનું બનેલું છે ?

  • ઘનાકાર

  • લાદીસમ + ઘનાકાર 

  • સ્તનભાકાર + ઘનાકાર 

  • સ્તંભાકાર +‌ લાદીસમ 


Advertisement
185.

ડેસ્મઝોમ્સ એ ..........

  • સ્નાયુતંતુઓની કણિકાઓ છે. 

  • અસ્થિમાં જોવા મળે છે.

  • અધિચ્છદીય કોષોને જોડે છે. 

  • લાઈસોઝોમનો પ્રકાર છે. 


186.

………. માં કુટ્ટીમ અધિચ્છદીય જોવા મળે છે.

  • શ્નેડેરિયમ પટલ 

  • ફેફસાના વાયુકોષ્ઠો

  • ચેતાચ્છદીય પટલ 

  • અંતઃસ્તર


187.

માઈક્રોસ્કોપિક અંતઃસ્થ રચનાના પિતા કોણ છે.

  • Malpighi 

  • Hartwing

  • Bitch 

  • Reyush 


188.

ગેપ જોડાણ એ –

  • પાસ પસેના કોષરસને જોડીને કોષને એકબીજા સાથે સંપર્ક સાંધવામાં ઉત્તેજિત કરે છે.

  • દ્રવ્યોને પેશીમાં લીકથતાં રોકવામાં મદદરૂપ હોય છે. 

  • પાસપાસના કોષોને એકબીજા સાથે જોડી રાખવાનું કાર્ય કરે છે. 

  • અધિચ્છદને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે. 


Advertisement
189.

આંખનું મધ્યપટલ શાનાથી આવરિત છે ?

  • લાદીસમ અધિચ્છદ 

  • પક્ષ્મીય અધિચ્છદ 

  • સ્તંભાકાર અધિચ્છદ

  • ઘનાકાર અધિચ્છદ 


190.

સરળ અધિચ્છદ કયું લક્ષણ ધરાવે છે ?

  • સતત વિભાજન પામે છે અને અંગોના કાર્યમાં મદદરૂપ છે. 

  • તેઓ છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે. 

  • તેઓ નિશ્ચિત આવરણ બનાવે છે. 

  • એક પણ નહિ.


Advertisement