Important Questions of પ્રાણીપેશી for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

21.

નીચે પૈકી કઈ જોડ ઘનાકાર અધિચ્છદ પેશી ધરાવે છે ?

  • સ્વાદુપિંડ નળીઓ, દેહગુહાનું પરિસ્તર, અંડપિંડ 

  • સ્વાદુપિંડ નળીઓ, થાઈરોઈડ ગ્રંથિ, શુક્રપિંડ

  • સ્વાદુપિંડ નળીઓ, થાઈરોઈડ ગ્રંથિ, બાઉમેનની કોથળી 

  • મૂત્રપિંડની અગ્રસ્થ નલિકાઓ, લાળગ્રંથિ, અંડપિંડ 


22.

લાદીસમ અધિચ્છદ પેશીના કોષો x અને y જેવા વિશિષ્ટ કોષકેન્દ્ર ધરાવે છે.

  • x=પાતળા, ચોરસ અને એકકોણીય, y=ષટ્કોણ કે અંડાકાર 

  • x=જાડા, સપાટ અને બહુકોણીય, y=ગોળાકાર કે અંડાકાર

  • x=પાતળા, સપાટે અને બહુકોણીય, y=ગોળાકાર કે અંડાકાર 

  • x=નબળા સપાટ અને બહુકોણીય, y=ગોળાકાર કે અંડાકાર 


23.

ના કોષો સિમેન્ટ દ્રાવ્યથી જોડાયેલા હોય છે.

  • લાદીસમ અધિચ્છદ

  • ઘનાકાર અધિચ્છદ 

  • સ્તંભાકાર અધિચ્છદ 

  • પક્ષ્મલ અધિચ્છદ 


24.

આંખનાં ડોળા અને પોપચાને જોડનારી અંતઃત્વચામાં કઈ અધિચ્છદ પેશી હોય છે ?

  • પરિવર્તીત અધિચ્છદ

  • સ્તંભીય અધિચ્છદ 

  • ઘનાકાર સ્તૃત 

  • સ્તૃત અધિચ્છદ


Advertisement
25.

બ્રશની જેમ પ્રવર્ધોયુક્ત સપાટી ધરાવતી અધિચ્છદ પેશી ક્યાં જોવા મળે છે ?

  • નાનું આંતરડું 

  • અંડપિંડ

  • શુક્રપિંડ 

  • જઠર 


26.

થાઈરોઈડ પુટિકામાં કયા પ્રકારની અધિચ્છદીય પેશી હોય છે ?

  • પરિવર્તિત 

  • સ્તંભાકાર

  • લાદીસમ 

  • ઘનાકાર 


27.

x ના કોષો લંબિત અને તંભ સ્વરૂપે એકબીજાને અડકીને ગોઠવાયેલા હોય છે.

  • x=લાદીસમ અધિચ્છદ

  • x=સ્તંભાકાર અધિચ્છદ 

  • x=ઘનાકાર અધિચ્છદ 

  • x=પક્ષ્મલ અધિચ્છદ 


28.

ઘનાકાર કોહો પેશીના ઉભા છેદમાં x અને આડા છેદમાં y દેખાતા હોય છે.

  • x=બહુકોણીય, y=દંડાકાર

  • x=ચોરસ, y=બહુકોણીય 

  • x=બહુકોણીય, y=ચોરસ 

  • x=ગોળાકાર, y=અંડાકાર 


Advertisement
29.

ફૂટસ્તૃત અધિચ્છાદીય પેશી માં અને ની અંતઃ સપાટી પર હોય છે, જે શ્ર્લેષ્મ દૂર ખસેડવાનું કાર્ય કરે છે.

  • x =અન્નનળી, y = નાનાં આંતરડાંઓ

  • x =શ્વાસનળી, y = મોટી શ્વસનલીકાઓ

  • x =શ્વાસનળી, y =નાની શ્વસનનલિકાઓ

  • x =કંઠનળી, y =સૂક્ષ્મશ્વાસવાહિકાઓ 


30.

અન્નનળી, મુખગુહા, આંખના ડોળા ઉપરનો પારદર્શક પડદો, યોની અને ગ્રીવામાં કઈ અધિચ્છદ પેશી હોય છે ?

  • કેરાટિનયુક્ત સ્તૃત અધિચ્છદ 

  • સ્તંભીય અધિચ્છદ 

  • કેરાટિન વિહીન સ્તૃત અધિચ્છદ

  • પરિવર્તીત અધિચ્છદ 


Advertisement