CBSE
રૂધિરજૂથોના એન્ટીજન .......... છે.
RBC માં જોવા મળે.
Hb અણુમાં જોવા મળે.
પ્લાઝમા પ્રોટીનમાં જોવા મળે.
એક પણ નહિ.
................ માં અભિરંજીત સંયોજકપેશી આવેલ છે.
કનીનિકા
મધ્યપટલ
દેડકાંની ત્વચા
ઉપરના બધા જ
ઈસોસીનો ફિલિયા ધાના દ્વારા થાય છે ?
હે ફીવર
ટેનિયાસીસ
એસ્કેરિયાસીસ
ઉપરના બધા જ
બધા જ પ્લાઝમા પ્રોટીન યકૃત્માં સંશ્લેષિત થાય છે y-ગ્લોબ્યુલિન શામાં સંશ્લેષિત થાય ?
લસિકા અંગો
મૂત્રપિંડ
ફેફસાં
બધા
હોર્વેસિયન કેનાલ શામાં હોય છે ?
સ્કંધાસ્થિ
અક્ષક
ભુજાસ્થિ
પુરોનિતંબાસ્થિ
કાસ્થિ તેમજ અસ્થિમાં રહેલું પ્રોટીન કયું.
કાર્ટિલેજીન
અનુક્રમે કોન્ડિન અને ઓસેઈન
કેન્ડોટિન સલ્ફેટ
એકપણ નહિ
રૂધિરમાં સામાન્ય આલ્બ્યુમિન/ગ્લોબ્યુલિનનો ગુણોત્તર-
1 : 2
1 : 4
1 : 5
2 : 1
............ માં લિંગી ક્રોમેટીન આવેલા હોય છે.
ઈયોસીનીફીલના ખંડમાં ઢોલની દાંડી જેવા
ન્યુટ્રોફિલ્સના ખંડમાં ઢોલની દાંડી જેવા
બેઝોફિલના ખંડમાં ઢોલની દાંડી જેવા
શરીરનું સંકોચન ............. ના ખેંચાવાને કારણે છે.
અસ્થિબંધો
સ્નાયુબંધો
ચેતા
સ્નાયુઓ
નીચે પૈકી કયું રૂધિરમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે ?
ત્રાકકણિક
બધા સમાન પ્રમાણમાં
RBC
WBC