CBSE
મસ્તિષ્કગુહા શાનાથી આવરિત હોય છે ?
ચેતાચ્છદી કોષો
સરળ લાદીસમ કોષો
ઘનાકાર કોષો
બહુકોણીય કોષો
સંયોજક પેશીના કયા કોષો એન્ટિબૉડીનો સ્ત્રાવ કરે છે ?
મેદપૂર્ણકોષો
પ્લાઝમાંકોષો
જાલાકાર કોષો
.......... દ્વારા હિસ્ટેમાઈનનો સ્ત્રાવ થાય છે.
માસ્ટ કોષ
શ્લેષ્મસ્ત્રાવી કોષ
ચેતાકોષ
કુફરના કોષ
RCB નો જીવનકાળ
50 દિવસો
70 દિવસો
120 દિવસો
220 દિવસો
............ સાર્વત્રિક રુધિર ગ્રાહી છે.
રુધિર જૂથ – A
રુધિર જૂથ – B
રુધિર જૂથ – O
રુધિર જૂથ – AB
હિમોગ્લોબીન ........... ધરાવે છે.
Ca++
Fe++
Mg++
Na++
રુધિર ગંઠાવાની ક્રિયા દરમ્યાન નીચે પૈકી શાનો ઉપયોગ થાય છે ?
Na+
Cl-
Co
Ca++
નીચે પૈકી કયા યુગલને એક કરતા વધારે બાળકો પેદા ન કરવા માટે ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવે હશે ?
Rh+ પુરુષ અને Rh+ સ્ત્રી
Rh- પુરુષ અને Rh- સ્ત્રી
Rh+ પુરુષ અને Rh- સ્ત્રી
Rh- પુરુષ અને Rh+ સ્ત્રી
નીચે પૈકી રુધિર ગંઠાવાની પ્રક્રિયા ભાગ લેતું નથી.
ફાઈબ્રીનોજન
વિટામીન K
વિટામીન D
કેલ્શીયમ આયન
રુધિરની pH શું હોય છે ?
2-5 ની વચ્ચે
7-8 ની વચ્ચે
2-4 ની વચ્ચે
12-14 ની વચ્ચે