Important Questions of પ્રાણીપેશી for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

301.

શ્વેત મેદપેશી શું ધરાવે છે ?

  • એકખંડી ચરબી કોષો 

  • અખંડી ચરબી કોષો

  • બહુખંડી ચરબી કોષો 

  • દ્વિખંડી ચરબી કોષો 


302.

મનુષ્યમાં, તંતુમય કાસ્થિ વિપુલપ્રમાણમાં શેમાં જોવા મળે છે ?

  • બાહ્યકર્ણ

  • સંધાના કાચવત કાસ્થિ 

  • નાસાછિદ્રો 

  • આંતરકશેરુકી તકતીઓ 


303.

સંગ્રહ સમયે રુધિરમાં નીચે પૈકી કયા ગંઠન અવરોધકો ઉમેરવામાં આવે છે ?

  • સોડિયમ ક્લોરાઈડ 

  • સોડિયમ હાઈટ્રોક્સાઈડ

  • સોડિયમ કાર્બોનેટ 

  • સોડિયમ ઓક્ઝેલટ 


304.

અધિચ્છદીય પેશીઓ શામાંથી ઉદ્દભવે છે ?

  • બાહ્યગર્ભસ્તર 

  • અંતઃગર્ભસ્તર 

  • મધ્યગર્ભસ્તર 

  • ઉપરના બધા જ


Advertisement
305.

નીચે પૈકી કયું અકોષકેન્દ્રી છે ?

  • મનુષ્યના પરિપક્વ ઈરીથ્રોસાઈટ્સ 

  • મનુષ્યના પરિપક્વ લ્યુકોસાઈટ્સ 

  • દેડકાના પરિપક્વ ઈરીથ્રોસાઈટ્સ

  • લાદીસમ અધિચ્છદીય પરિપક્વ લ્યુકોસાઈટ્સ 


306.

સ્નાયુબંધના અસ્થિભવન દ્વારા રચાતા અસ્થિ જણાવો.

  • ચર્મીય અસ્થિ 

  • કાસ્થિ

  • કલાજાત અસ્થિ 

  • તિલાકાર અસ્થિ 


307.

............... માં વોકમેનની કેનાલ જોવા મળે છે.

  • સસ્તનના અસ્થિઓ 

  • સસ્તનના કાસ્થિઓ

  • પક્ષીઓનાં અસ્થિઓ 

  • ઉભયજીવીઓના અસ્થિઓ 


308.

RBC માં Hb ની ટકાવારી કેટલી હોય છે ?

  • 10% 

  • 20%

  • 48% 

  • 34% 


Advertisement
309.

મેરોક્રાઈન ગ્રંથિનું ઉદાહરણ કયું છે ?

  • સ્તનગ્રંથિ

  • લાળગ્રંથિ 

  • તૈલગ્રંથિ 

  • શીર્ષગ્રંથિ 


Advertisement