CBSE
શ્વેતકણ એ સાચા કોષ તરીકે ઓળખાય છે, કારણ કે.........
પોલિમોર્ફિસમ
કેષકેન્દ્ર હાજર છે.
ભક્ષકકોષો તરીકે વર્તે
આમાંથી એક પણ નહિ
ચેતાકોષકાયમાં આવેલી નિઝલની કણિકાઓ એ ............. છે.
રિબોઝોમ્સ
કણભાસુત્ર
કોષીયઅણુ
ચરબીકણ
અધિચ્છદ પેશી એટલે શું ?
જે પેશીના કોષો એક સ્તરમાં ગોઠવાયા હોય અને કોષો વચ્ચે આંતરકોષીય દ્રવ્ય ધરાવે.
જે પેશીના કોષો અનેક સ્તરમાં ગોઠવાયા હોય અને કોષો વચ્ચે આંતરકોષીય દ્રવ્યનો અભાવ
પ્રાણી શરીરની બાહ્ય સપાટી તેમજ ઘણાં અંત:સ્થ અંગોની અંદર સપાટીનું આવરણ રચતી પેશી.
B અને C બંને
નીચે પૈકી કઈ જોડ અસંગત છે ?
સ્તંભાકાર અધિચ્છદ =- દેહકોષ્ઠિનું કોષ્ઠાવરણ
પક્ષ્મલ અધિચ્છદ – શ્વાસવાહિકાઓ
ઘનાકાર સ્તૃત અધિચ્છદ – અન્નનળી
લાદીસમ અધિચ્છદ – દેડકાની ત્વચા
સસ્તનના રક્તકણમાં કેટલા ટકા હિમોગ્લોબિન હોય છે ?
જીવભારના 90%
જીવભારના 50%
જીવભારના 40%
જીવભારના 34%
સરળ અધિચ્છદ પેશી એટલે .......
કોષોની એકસ્તરીય ગોઠવણી, અંતરકષીય દ્રવ્યનું વધુ પ્રમાણ
કોષોની બહુસ્તરીય ગોઠવણી, આંતરકોષીય દ્રવ્યોનો અભાવ
કોષોની બહુસ્તરીય ગોઠવણી, આંતરકોષીય દ્રવ્યનું વધુ પ્રમાણ
કોષોની એકસ્તરીય ગોઠવણી, આંતરકોષીય દ્રવ્યનો અભાવ
નીચે પૈકી કઈ અધિચ્છદ પેશી રુધિરવાહિનીની અંદરની દીવાલનું નિર્માણ કરે છે ?
લાદીસમ અધિચ્છદ
સ્તૃત અધિચ્છદ
સ્તંભાકાર અધિચ્છદ
ઘનાકાર અધિચ્છદ
આંતરડાની અંદર આવેલાં રસંકુરોનું કાર્ય જણાવો.
ખોરાકના હલનચલનને અટકાવવું.
ખોરાકનું શોષણ કરવું.
શોષણ માટેની સપાટી વધારવી.
આંતરડાંના હલનચલન પર નિયંત્રણ કરવું.
C.
શોષણ માટેની સપાટી વધારવી.
શ્વેતકણોના બંધારણમાં સૌથી વધુ પ્રમાણ કયા શ્વેતકણોનું હોય છે ?
બેઈઝોફિલ્સ
ન્યુટ્રોફિલ્સ
ઈઓસિનોફિલ્સ
લસિકાકણ
એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેના જોડાણને શું કહે છે ?
જોડાણ
સળંગસેતુ
ચેતોપાગમ
આમાંથી એક પણ નહિ