Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

31.

નાસિકાકોટર, સૂક્ષ્મ શ્વાસવાહિકા, અંડવાહિનીન સ્તરમાં આવેલી પેશી કઈ છે ?

  • જનન અધિચ્છદ

  • ઘનાકાર અધિચ્છદ 

  • પક્ષ્મલ અધિચ્છદ 

  • સ્તંભાકાર અધિચ્છદ 


Advertisement
32.

ચામડીનું બહારનું સ્તર કેરાટિનયુક્ત અધિચ્છદનું બનેલું હોય છે, કારણ કે ........

  • તેઓ રોગપ્રતિકારક દ્રવ્યોને શરીરમાં પ્રવેશતાં અટકાવે છે.

  • શરીરના બધા જ ભાગમાં ફેલાયેલી હોય છે. 

  • તેની જાડાઈ વધારે હોય છે. 

  • તે શરીરનો બહારનો ખુલ્લો ભાગ હોવાથી ઘસારા સામે રક્ષણ આપે અબે સ્ત્રાવી હોય છે.


D.

તે શરીરનો બહારનો ખુલ્લો ભાગ હોવાથી ઘસારા સામે રક્ષણ આપે અબે સ્ત્રાવી હોય છે.


Advertisement
33.

પેશીનો કયો પ્રકાર ગ્રંથિનું નિર્માણ કરે છે ?

  • ચેતા 

  • સંયોજક પેશી

  • અધિચ્છદ 

  • સ્નાયુ 


34.

x પેશી શ્ર્લેષ્મને કોઈ ચોક્કસ દિશા તરફ ધકેલવાનું કાર્ય કરે અને y પેશી શ્ર્લેષ્મને દૂર ખસેડવાનું કાર્ય કરે છે.

  • x=કૂટસ્તૃત અધિચ્છદ, y=ઘનાકાર અધિચ્છદ 

  • x=પક્ષ્મલ અધિચ્છદ, y=કૂટસ્તૃત અધિચ્છદ

  • x=કુટસ્તૃત અધિચ્છદ, y= પક્ષ્મલ અધિચ્છદ 

  • x=પક્ષ્મલ અધિચ્છદ, y= સ્તંભાકાર અધિચ્છદ


Advertisement
35.

નીચે પૈકી સંયોજક પેશીનાં કાર્યોને અનુલક્ષીને સાચાં વિધાનની જોડની પસંદ કરો.

1. શ્ર્લેષમને દૂર ખસેડવાનું કાર્ય કરે છે.
2. રચનાઓનું જોડાણ કરવાનું કામ કરે છે.
3. બાહ્ય વિષદ્રવ્યો સાથે સંઘર્ષ કરવો.
4. ઉત્સર્જન અને અભિશોષણ જેવી ક્રિયામાં ભાગ લે છે.
5. આધાર અને અભિશોષણ જેવી ક્રિયામાં ભાગ લે છે.
6. ઈજાથી નુકશાન પામેલી પેશીઓ દૂર કરવી.

  • 2,3 અને 4 વિધાન સાચાં છે, જ્યારે 1,5 અને 6 ખોટાં વિધાન છે. 

  • 3,4 અને 5 વિધાન સાચાં છે. જ્યારે 1,2 અને 6 વિધાન ખોટાં છે.

  • 1,2 વિધાન સાચાં છે. જ્યારે 3,4,5 અને 6 વિધન સાચાં છે. 

  • 1 અને 4 વિધાન ખોટાં છે, જ્યારે 2,3,5 અને 6 વિધાન સાચાં છે. 


36.

પ્રાણીઓમાં પ્રજનનકોષમાં કઈ પેશી જોવા મળે છે ?

  • સંયોજક પેશી 

  • સરળ અધિચ્છદ પેશી 


  • ચેતાપેશી 
  • એક પણ નહિ.


37.

સરળ અધિચ્છદ એવી અધિચ્છદ પેશી છે કે જેમાં કોષો .........

  • સિમેન્ટ – દ્રવ્યથી એકબીજા સાથે જોડાઈ એકસ્તર બનાવે છે.

  • એકબીજા સાથે શિથિલ રીતે જોદાઈ અનિયમિત સ્તર બનાવે છે. 

  • અંગોને આધાર આપવા માટે સતત વિભાજન પામે છે. 

  • સખત બની અંગોને આધાર આપે છે. 


38.

નીચે પૈકી કઈ પેશીની શક્તિ વિભાજન અને પુનર્જનન માટે જીવન દરમિયાન વપરાય છે ?

  • ચેતાપેશી

  • અધિચ્છદ પેશી 

  • ચેતાપેશી 

  • સંયોજકપેશી 


Advertisement
39.

તંતુઘટક પેશીમાં સફેદ તંતુઓ x હોય છે. જ્યારે પીળા તંતુઓ y હોય છે.

  • x=અતરંગીય અને શાખિત તેમજ સમૂહમાં ગોઠવયેલા હોય છે.
    y=વધુ સંખ્યામાં વધુ જાડા અને સમૂહમાં ગોઠવાયેલા હોતા નથી.

  • x=તરંગીય અને અશાખિત તેમજ સમૂહમાં ગોઠવાયેલા હોય છે.
    y=ઓછી સંખ્યામાં, વધુ પાતળા અને સમૂહમાં ગોઠવાયેલા હોતા નથી. 

  • x=તરંગીય અને શાખીત તેમજ સમૂહમાં,
    y=ઓછી સંખ્યામાં, વધુ પાતળા અને સમૂહમાં ગોઠવાયેલા હોતા નથી. 
  • x=તરંગીય અને અશાખિત તેમજ સમૂહમાં ગોઠવાયેલા હોતા નથી.
    y=ઓછી સંખ્યામાં, વધુ પાતળા અને સમૂહમાં ગોઠવાયેલા હોતા નથી. 

40.

સૌથી સરળ અને સારા પ્રમાણમાં વિસ્તરણ પામેલી છે. તેને X કહે છે.

  • x=શિથિલ સંયોજક પેશી 

  • x=કાચવત કાસ્થિ

  • x=શ્વેતાતંતુમયપેશી 

  • x=મેદપૂર્ણ પેશી 


Advertisement