Important Questions of પ્રાણીપેશી for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

41.

તંતુઘટક પેશીમાં સફેદ તંતુઓ અને પીળા તંતુઓ અનુક્રમે કયા પ્રોટીનના બનેલા છે ?

  • કોલેજન અને ઈલાસ્ટીન

  • ઈલાસ્ટીન અને કોલેજન 

  • કોલેજન અને કેરોટીન 
  • કોલેજન અને ફાઈબ્રિનોજન 

42.

નીચે પૈકી ખોટું વિધાન કયું છે ?

  • માસ્ટકોષ સ્થાનબદ્ધ હોય છે, જ્યારે બેઈઝોફિલ્સ ગતિશીલ હોય છે.

  • માસ્ટરકોષો અને બેઈઝોફિલ્સ હિસ્ટેમાઈન સ્ત્રાવ કરે છે. 

  • માસ્ટકોષો લાંબુ જીવે છે અને બેઈઝોફિલ્સ ટુંકુ જીવે છે. 

  • માસ્ટકોષો નાના, બેઈઝોફિલ્સ દ્વિકોષકેન્દ્રા હોય છે. 


43.

સ્નાયુજોડાણ માટેના દ્રવ્ય કઈ પેશી પૂરા પાડે છે ?

  • ચેતાપેશી 

  • સ્નાયુપેશી

  • અધિચ્છદીય પેશી 

  • કંકાલપેશી 


44.

કાચવત કાસ્થિનાં સ્થાન માટે કઈ જોડ સાચી છે ?

  • સ્વરપેટી, શ્વાસનળી, ઉરોસ્થિ, દ્વિપ્રસાધન અને અસ્થિમજ્જા

  • સ્વરપેટી, ત્વચા નીચે, મૂત્રપિંડની ફરતે, ઉરોસ્થિ અને પાંસળીઓ 

  • સ્વરપેટી, શ્વાસનળી, ઉરોસ્થિ, દ્વિતપ્રસાધન અને પાંસળીઓ 

  • સ્વરપેટી, અસ્થિમજ્જ, આંત્રબંધ, ઉરોસ્થિ અને પાંસળીઓ 


Advertisement
45.

રુદ્રાંશ સાઈકલ ચલાવતા પડી જાય છે ત્યારે તેના નસકોરાના પડદાને નુકશાન થાય છે, તો તેની રિકવરી માટે કયા કાસ્થિ મહત્વનો ભાગ ભજવે છે ?

  • કાચવત કાસ્થિ 

  • છિદ્રીક કાસ્થિ

  • કઠણ કાસ્થિ 

  • ચૂનામય કાસ્થિ 


46.

રાના ટાઈગ્રીનાના અસ્થિશીરમાં કએ એપેશી જોવા મળે છે ?

  • કાચવતસ્થિતિ 

  • પીળી સ્થિતિસ્થાપક કાસ્થિ

  • શ્વેતતંતુમય કાસ્થિ 

  • ચૂનાયુક્ત કાસ્થિ 


47.

એપિગ્લોટિસ કઈ પેશી જોવા મળે છે ?

  • પીળી સ્થિતિસ્થાપક કાસ્થિ

  • શ્વેતતંતુમય કાસ્થિ 

  • ચૂનાયુક્ત કાસ્થિ 

  • કાચવત કાસ્થિ 


48.

કોલેજન કાસ્થિનાં સ્થાન માટે કઈ જોડ સાચી છે ?

  • માસ્ટકોષો 

  • તંતુકોષો

  • હિસ્ટિઓસાઈટસ 

  • ભક્ષકકોષો 


Advertisement
49.

આંતરકશેરુકા ગાદી શેની બનેલી હોય છે ?

  • તંતુમય કાસ્થિ 

  • કલ્શિયમમુક્ત કાસ્થિ 

  • કાચવત કાસ્થિ

  • સ્થિતિસ્થાપક કાસ્થિ 


Advertisement
50.
રુદ્રાંશના ધરીરમાં જ્યારે બાહ્ય વિષદ્રવ્યોનું પ્રમાણ વધે છે ત્યારે તેની સામે સંઘર્ષ કરવાનું કાર્ય કઈ પેશી કરે છે ?
 
  • કંકાલ સ્નાયુ પેશી 

  • ચેતા પેશી

  • અધિચ્છદ પેશી 

  • સંયોજક પેશી 


D.

સંયોજક પેશી 


Advertisement
Advertisement